________________
३२०
हीरसौभाग्यम् सर्ग ५ श्लो० ७२-७४ પિતાના અભ્યદયને ઈચ્છતા એવા મહાબલવાન રાજાઓ, કુરામના અધિપતિ પલપતિઓ તેમજ સીમાડાના રાજાઓનો શું ઉચ્છેદ નથી કરતા ? અર્થાત કરે જ છે. તેમ આ શત્રુઓના સમૂહની જેમ મનમાં શ્યામતા અને વક્રતાને (પ્રાયઃ ઊત્તમ પુજ્ય અને સ્ત્રીઓના કેશ વાંકડીયા હેય છે. ) ધારણ કરતા એવા આ કેશનું તે લુંચન કરવું તે જ હિતાવહ છે આકરા
जैमिनीयमनुजा इव दैवे, विग्रहे न शमिनः कृतयत्नाः ।
क्षेत्रमत्र हि तपोविधिसीर-क्षेडितं दिशति निर्वृतिसस्यम् ॥७३॥ हे सहोदरे, शमिनश्चारित्रिणो विग्रहे शरीरे मेघकुमार इव न कृतयत्ना नैव विनिमितपालनाः ममत्वपरिणामरहिता भवन्ति । के इव । जैमिनीयमनुजा इव । यथा जैमिनीयमतानुयायिनो मनुजा जना दैवे देवतासंबन्धिनि शरीरे न कृतोद्यमा नैव निर्मितप्रय
लाः ते हि देवानां शरीर न मन्यन्ते । 'विग्रह मखभुजामसहिष्णुस्तस्य जैमिनिमुनित्वमुदीये' इति नैषधे । हि यस्मात्कारणात्तपस्यां विधिभिः एकावल्यादिबहुविधप्रकारैरेव सीरैर्हलैः क्षेडित गृहीतसार त्रिसतीकृत च सत् क्षेत्र वपुः कृषिभूमिश्च । 'क्षेत्र भरतादौ
भगाङ्गयोः । केदारे सिद्धभूपत्न्योः' इत्यनेकार्थः । अत्र जगति निर्वृतिसस्य मोक्षफल सुखेन सुखकद्वा धान्य दिशति ददाति । सस्य धान्यफलयोरिति ॥
કલેકાર્થ હે ભગિની ! સાધુઓ શરીર ઉપર મેઘકુમારની જેમ પ્રયત્ન વિનાના હોય છે. જેમ મીમાંસક મતાનુયાયીઓ દેના શરીરને પ્રયત્ન વિનાના માને છે અર્થાત દેવોને શરીર વિનાના માને છે, તેમ સાધુઓ પણ શરીર ઉપર મમત્વભાવ સખતા નથી, જેથી “એકાવલી ” આદિ અનેક પ્રકારના તારૂપ હળવડે ખેડાયેલું શરીરરૂપી ક્ષેત્ર સાધુઓને મેક્ષરૂપી ફળ આપનાર બને છે. કથા
इन्द्रियाण्यनिशमुत्पथगानि, शूकलानिव वहशमरश्मीन् ।
यो नियन्त्रयति जन्तुरविघ्नां, प्राप्य निर्वृतिपुरी स सुखी स्यात् ॥७४॥ हे भगिनि, स जन्तुः प्राणी अविनां निरन्तरायां निवृतिपुरी मुक्तिनगरी प्राप्यासाद्यसुखी स्यात् । स कः । यः पुमान् अनिश नित्यमुत्पथगानि उन्भार्गप्रवृत्तानि इन्द्रिया. णि । श्रोत्रेक्षणनासारसनास्पर्शनारूपाणि पश्चापि हृषीकानि नियन्त्रयति निरुध्य स्वायसानि कुरुते स्क्वशीकरोति । किं कुर्वन् । शमरश्मीन् शमतापरिणामरूपकशा वहन् धारयन् कानिव । शूकलानिव । उपमाने लिङ्गविपर्ययः । 'लिगमेदं तु मेनिरे' इति वाग्भटालंकारे । यथा उत्पथगान् दुर्बिनीतानश्वान् कशा दधत्कशाप्रहरैः सादी अश्ववारो नियन्त्रयति दमयति ॥
લેકાર્થ હે બહેન, જેમ ઘેડેસ્વાર વક્રશિક્ષિત અશ્વનું ચાબૂકના પ્રહારથી નિયંત્રણ કરે છે. અર્થાત કાબુમાં લે છે તેમ જે પુરુષ ઉન્માર્ગમાં પ્રવૃત્ત થયેલી પાંચ ઇન્દ્રિયરૂપી અને સમભાવરૂપ ચાબૂકના પ્રહારથી વશ કરે છે, તે પુરુષ નિર્વિક્તપણે મુકિતરૂપી નગરીને પ્રાપ્ત કરીને સુખી થાય છે. હજા