________________
सर्ग १ श्लो० १०४-१०५-१०६] हीरसौभाग्यम्
બ્લેકાર્થ ચંદ્રકાન્ત મણીઓથી બનાવેલ ઘરોરૂપી હાસ્ય ધારણ કરતી અને અત્યંત ઉજ્વલ એવી વજાઓથી જાણે કટાક્ષો ફેંકતી એવી આ નગરીને કીલ્લો જાણે નેહવડે આલિંગન કરતો ન હોય ? ચંદ્રકાંત મણીઓ સરખી ઉજવલ દેદીપ્યમાન દંતપંકિતવાળી, તેવા પ્રકારનાં હાસ્ય વેરતી અને અનેક પ્રકારના કટાક્ષોને કરતી એવી પોતાની સ્ત્રીને જેમ કોઈ યુવાન પુરુષ આલિંગન કરે તેમ આ નગરીને “નગર કોટ’ જાણે આલિંગન કરતો હોય તેમ શોભે છે. ૧૦૪
स्वालवेश्मावनिवास्तुशस्त-वस्तुव्रजात्मम्भरिगर्भगेहैः ।
यत्रापणैः कुत्रितयापणानां, वंश्यैरिवावाप्यत कापि लक्ष्मीः ।।१०५।।
यत्र पुर्यामापणैर्हट्टैः काप्यनिर्वचनीया लक्ष्मीः शोभा अवाप्यत प्राप्ता । उत्प्रेक्ष्यतेकुत्रितयापणानां कूनां स्वर्गनागलोकभूलोकनाम्नां भूमीनां त्रितयं त्रिकम् । त्रैलोक्यमित्यर्थः । तात्स्थ्यात्तव्यपदेशात्त्रिभुवने विद्यमानसकलपदार्थसास्ते मंत्रतन्त्रादिविधिनाराध्यमानैः पूर्वमित्रैर्वा देवैः संपूर्यन्ते(पण्यन्ते) एण्विति ते कुत्रिकापणास्तेषां वंश्यैः कुलेषूद्भवैरिव । किंभूतैरापणैः । स्वः स्वकि, व्यालवेश्मनि नागलोके पाताले, अवनौ भूमण्डले च वास्तु स्थान येषां तादृशाः शस्ताः सर्वोत्कृष्टाः प्रशस्या वस्तुव्रजा धनधान्यवस्त्रादिपदार्थसास्तैरात्मम्भरयो भृतमध्या गर्भगेहा गर्भागाराणि अपवरकादिस्थानानि येषां तैः । 'कुमुदमकरन्दोधैः कुक्षिभरिभ्रमरौत्करः' इति नैषधे । कुक्षिभरिभृतमध्य इति तद्वत्तौ ॥
साथ આ નગરીની દુકાનો જાણે કુત્રિકાપણ (સ્વર્ગ, પાતાલ અને ભૂલોક એમ ત્રણે લેકનાં પદાર્થોનું અસ્તિત્વ જેમાં હોય છે)ના વંશમાં ઉત્પન્ન થયેલી ન હોય ? કારણ કે કૃત્રિકાપણમાં જેમ ત્રણે લેકના પદાર્થો હોય છે તેમ આ દુકાનો પણ ત્રણે ભુવનમાં જેમનું સ્થાન છે તેવા પ્રકારના પ્રશસ્ત પદાર્થોના સમૂહથી ભરપૂર ઓરડાઓવાળી હતી. તેથી આ નગરીમાં દુકાન વડે અસાધારણ શોભા પ્રાપ્ત કરાઈ ૧૦પા
बाह्रीककालागुरुगन्धसार-सारङ्गनाभीहिमवालुकाभिः । सद्भिः समाज्ञाभिरिवादसीया-पणैरवास्यन्त दिशोऽप्यशेषाः॥१०६॥
अदसीयापणैः पुरीसंबन्धिभिर्हटैरशेषाः समस्ता अपि दिशोऽवास्यन्त सुरभीक्रियन्ते । काभिः । वाह्निकानि कुङ्कुमानि कालागुरवः काकतुण्डा गन्धसाराश्चन्दनाः सारङ्गनाभ्यः कस्तूरिकाः । कस्तूरीवाच्यपि नाभिशब्दो दीर्घोऽप्यस्ति । यथा नैषधे 'गोरोचनाकुङ्कुमचन्दनैणनाभीविलेपान् पुनरुक्तयन्ति' इति । हिमवालुकाः कर्पू रास्ताभिः। काभिरिव । समाज्ञाभिरिव । यथा-सद्भिरुत्तमैः समाज्ञाभिः स्वकीर्तिभिर्दिशो वास्यन्ते ॥