________________
કરતારનાં !
રે
સાધુની દા પ્રકારની સામાચારી કહી, ઋતુમાં સ્ત્રી શું ન કરે તે કહી, મનુષ્ય, હાથી, ઘોડા, ઉંટ, ગધેડા, ગાય, ભેંસ, બકરા, કુતરાનાં વિવિધ ઉકષ્ટ આયુષ્ય કહ્યા છે. વાસુદેવો નરકે તથા બલદેવો સ્વર્ગ જાય છે તે કહી, શ્રી ઋષભદેવનું અશોકવૃક્ષ ત્રણ ગાઉં, શ્રી મહાવીરનું બત્રીશ ધનુષ, તથા અન્યતીર્થકરોનું સ્વશરીરથી બારગણું ઉંચુ હોય તે તથા શ્રીજીબુ મોક્ષે જતાં દશસ્થાન વિછિન્ન થયાં તે કહ્યા છે. ચૌદવી સંસારમાં કુલ ચાર વાર સુધી તથા એક ભવમાં ઉત્કૃષ્ટ બે વાર આહારક શરીર કરે. રસીને જે દશ લ િન થાચ તે, તથા વિવિધ જીવોની ઉત્પત્તિનાં સ્થળો સુધષા ધંટાનું પ્રમાણ, તથા પડિલેહણના પ્રકારે વર્ણવ્યાં છે. પૃષ્ઠ 3
પછી ૨૮ લબ્ધિ વર્ણવી અભવ્ય પુરુષ તથા સ્ત્રી જે લબ્ધિ ન પામે તે કહી, મુખવાચિકા તથા દેહ-પ્રતિલેખનાના વિચાર કહી, સોળ પ્રકારના રોગનો ઉલ્લેખ કરી, પૌષધ તથા સામાયિકમાં દેવાયુ બન્ધનું પ્રમાણ કર્યું છે. પૃષ્ઠ ૪.
તજવા યોગ્ય નવ નિયાણું કહી તે બાંધનારને સમ્યકત્વ, દેશવિરતિપણું, સર્વવિરતિપણું આદિ શું પ્રાપ્ત ન થાય તે કહ્યું છે. પછી કોટિશિલા વર્ણવી દરેક વાસુદેવ તે કેટલે સુધી ઉપાડી શકે છે તે કહ્યું છે. દિવ્ય કામભોગ, આઠ પ્રકારના પ્રભાવક, કંબલરત્ર, દેવતાઓને મુકાબલે જિનેશ્વરનું રૂ૫, ૨૪ તીર્થકરોના સમ્યકત્વ પ્રાપ્તિથી સિદ્ધિપર્ચત થયેલ ભવો, તીર્થંકરનાં પ્રતિદિનનાં દાનનું તથા કુલ રવારિક દાનનું પ્રમાણ, પાત્ર પર દાન-લની વિશેષતા તથા સાતક્ષેત્ર વર્ણવ્યાં છે. પૂષ ૫.
શ્રીસ્થૂલભદ્ર સાથે ત્રણ સ્થાન વિછિન્ન થયાં તે, તીર્થે કર ભગવાન પાસે જવાનું અદ્ધિ જોવા, તવધ અર્થ, કે શંકાનાં નિરાકણ અર્થે થાય તે કહી, સારણ, વારણા, ચોયણું, ૫ડિચોયણના ભિન્ન હેતુ કહ્યા છે. ઉતકૃષ્ટ વિકુણુકાળ-નારીનો મુહુર્તનો ભાગ, તિર્યંચ ને મનુષ્યનો ચાર મુહુર્ત, તથા દેવનો અર્ધમાસ કહ્યો છે. ૨૪ તીર્થકરોના માત પિતાની ભિન્ન ભિન્ન ગતિઓ કહી છે. સાધુને કપે એવાં જળના ત્રણ પ્રકાર કહી, ત્રણ ઋતુનાં પાણીના ત્રણ કાળ કહ્યા છે. વિવિધ વસ્તુ કેટલો સમય અચિત્ત રહે છે તે કહી, વિદુલ ભોજનમાં જીવોત્પત્તિ વર્ણવી, સાધુની સાત મંડલી કહી છે. પૃષ્ઠ ૬.
પછી અગત્યના એતિહાસિક બનાવોની સાલો ગોપત્તિ ને તીર્થોત્રાલિયન્નામાંથી આપી છે. કાલ, સ્વભાવ, નિયતિ, ‘પૂર્વક્ત તથા પુષકાર એ પાંચ સમવાય સમસ્તપણે કાર્યના કારણું માનવામાં રાજ્ય અને વિપરીત પણે માનવામાં મિથ્યાત્વ કર્યું છે. પછી ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪ અજ્ઞાનીના ૫૭ તથા વૈનચિકની ૩૨ ભેદો તથા તેમનાં મુખ્ય મંતવ્ય કહ્યાં છે. પૃષ્ઠ ૭,
સામગ્રીના અભાવે વ્યવહારરાશિમાં પ્રવેશ ન થવાથી સિદ્ધિ સુખ પામતા નથી એવા ભવ્યો પણ અનંત છે. અભવ્ય છત્રો ઈપણું ચક્રિપણું અનુત્તરદ્ધિમાનવાસિદેવપણું ને લોકાંતિક-દેવપણું પામતા નથી. “મિચ્છામિ દુક્કડ’ના પ્રત્યેક અક્ષરના સૂચક અર્ય તથા ૪૫ આગમનાં નામ કહ્યાં છે. અવિધિથી કરવા કરતાં ન કરવું સારું એ કથન શ્રુતસમ્મત નથી કારણ કે ન કરવાથી વધારે ભારે પ્રાયશ્ચિત્ત કર્યું છે. પદાર્થ કેમ અચિત્ત થાય કે ઓળખાય તે કહી, મૈથુન સિવાયના કશાનો એકાંત નિષેધ કે આદેશ ભગવાને કર્યો નથી એ કહ્યું છે. કેવળી સમુદુધાત કયારે કરે તે કહ, વેદનીય કમની બાર મુહુર્તની, નામ તથા ગોત્ર કર્મની આઠ મુહર્તની, ને બાકીના પાંચ કર્મની અંતર ર્તની જધન્ય સ્થિતિ કહી છે. અલ્પ પ્રયોજનમાં સાધુ જે પદાર્થ ન સેવે તે કહ્યા છે. પૃષ્ઠ ૮.
પછી અહિંસાનું મહત્ત્વ દર્શાવી વિકાળ જિન-પૂજનથી તીર્થંકરનામકર્મ બાંધે એમ કહી, મેરુ પર્વત જેટલાં સુવર્ણનાં દાનથી પણ એક જીવના ધાતના પાપમાંથી ન ઘટે એ કહી, અનુપાનો નિષેધ શ્રાવકને કર્યો નથી એ કહીં, સાધુને ઉત્તમ, દેશવિરતિ શ્રાવકને મધ્યમ, તથા અવિરતિ શ્રાવકને જઘન્ય પાત્ર કહ્યાં છે. મુતની અવગણના ન થાય તે માટે કેવળી પણ છવચ્ચે સામાન્ય શ્રત ઉપયોગથી આણેલા છતાં અશુદ્ધ આહારદિક પણ ગ્રહણ કરે. સ્વામિવાત્સલ્ય શ્રાવકનું કર્તવ્ય બતાવ્યું છે. ભારે ચિકણું કમ જ્ઞાનને પણ આડે રસ્તે લઈ જાય. અનાદિ કાળથી અનાદિ દોષથી વાસિત જીવ ગુણ પ્રાપ્ત કરે છે તે જ આશ્ચર્ય છે. સેના* નાયક મોહનીય કર્મનો નાશ થતાં શેષ કર્મ-સેનાનો નાશ થાય છે. સાવદ્ય ને નિરવદ્યનો વિવેક ન જાણુનાર બોલવાને પણ યોગ્ય નથી તો તેનાથી વ્યાખ્યાન તે થઈ જ કેમ શકે ? ત્રણ નિશીહિથી કમે ધરની, દહેશની તથા પૂજાની ચિંતાનો ત્યાગ કરવો. પિંડસ્થ, પદસ્થને રૂપરહિતત્વ એટલે ઘસ્થ, કેવલિ તથા સિદ્ધ અવસ્થાની ભાવના કમે પ્રક્ષાલપૂજા, પુષ્પવસ્ત્ર-આંગ, તથા કાઉસ્સગ્ન વડે ભાવવી. પૃષ્ઠ ૯.
જિદર્શન પાંચ અભિગમપૂર્વક રાજચિહ્ન ત્યજી પુરુષ ભગવાનની જમણી બાજુથી તથા સ્ત્રી ડાબી બાજુથી કરે. નવહાથનો જઘન્ય, સાઠ હાથનો ઉત્કૃષ્ટ, તથા વચ્ચેનો મધ્યમ અવગ્રહ કહેવાય. પછી વંદનવિધિ, દશપ્રકારનાં સત્ય, સોળ પ્રકારના વચન, ને સાધુની બાર પ્રતિમા વર્ણવ્યાં છે. પૃ૪ ૧૦.
વેદનાની શાંતિ, વેચાવચ્ચ, ગમનાગમન, પ્રાણરક્ષા, તથા ધર્મધ્યાન અર્થે આહાર લેવો તે, ને વસ્ત્ર, પાત્ર, કંબલાદિ પરિગ્રહ નથી પણ આસક્તિ જ પરિગ્રહ છે એમ જ્ઞાત-પુત્ર શ્રી મહાવીર કહે છે. નિયાણું કર્યા વિના સહર્ષ ઉદારતાથી ગુરુ સંધ તથા સાધર્મિકની ભક્તિ પૂજા કરવી. અપૂર્વ જિન—ચત્ય, જિનબિંબ–પ્રતિષ્ઠા, પ્રાસ્ત પુસ્તક, સુતીર્થ અને તીર્થંકરની પૂજામાં પોતાનું દ્રવ્ય વાપરવું. ઉસૂત્ર પ્રરૂપણાના દોષ વર્ણવી સૂત્રનો એક જ અક્ષર ન સહે તો તે મિથ્યાષ્ટિ છે એમ કહ્યું છે. ઉત્સર્ગમાં અપવાદ સેવે તો તે વિરાધક છે ને અપવાદ પ્રાપ્ત થતાં સર્ગ જ તો વિરાધક હોય અથવા ન હોય. તીર્થકર, કેવલી, ચોદવી, ભિન્નદશપૂર્વ, સંગ્નિ, અસંવિગ્ન, સમાનરૂપધારી (સિદ્ધપુત્રાદિ-રજોહરણ સિવાય સાધુનો વેષ ધારણ કરનાર સ્ત્રીસંગરહિત શ્રાવક), વ્રત, દર્શન, તથા પ્રતિમા એ દશ સમ્યગદર્શનના ભાવની ઉત્પાદક સામગ્રી છે. અવારા દહેરામાં પ્રતિમા ઉપર જાળાં ભમરીન ધર વગેરે સાધુ જુવે ને (અન્ય દૂર કરનાર ન હોય તો) પોતે રાફ ન કરે તો ચાર ગુરુ પ્રાયશ્ચિત્ત, ને કરે તો ચાર લઘુ પ્રાયશ્ચિત્ત આવે. પૃષ્ઠ ૧૧.
પૌરુષી સુધી સાધુ મોટેથી બોલે તો બાર દોષ લાગે તે વર્ણવ્યા છે. સર્વ જિનેશ્વરોએ પ્રાણિની અનુકંપા અર્થે દાનનો કશે નિષેધ કર્યો નથી. પછી જયાં તીર્થકર, ચકવર્તી, વાસુદેવ તથા બલદેવ જન્મે તે સાડા પચીસ આયે દેશ વર્ણવ્યા છે. પૃe t૨.
"Aho Shrut Gyanam"