________________
TTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT
સંયોજકીય
ગણિતાનુયોગ - ગુજરાતી સંસ્કરણનો દ્વિતીય ભાગ પ્રકાશિત થતાં આનંદની અનેરી લાગણીઓની અનુભૂતિ થાય છે.
પૂજ્ય ગુરુદેવ શ્રી કનૈયાલાલજી મ. કમલ' આજીવન પર્યંત આ અનુયોગકાર્યમાં પ્રવૃત્તિશીલ રહ્યા. આજથી ૩૫ વર્ષ પૂર્વે આ અનુયોગનું પ્રકાશન પહેલીવાર આગમ અનુયોગ પ્રકાશન પરિષદ 'સાંડેરાવ' (રાજ.)થી થયું અને તેને અભૂતપૂર્વ પ્રસિદ્ધિ મળી. અતિ અલ્પ સમયમાં તેની પ્રતો અપ્રાપ્ય બની. વળી દેશ-પરદેશમાંથી ગણિતાનુયોગની ઘણી જ માંગ હતી. આથી 8 તેનું પુનઃ સંસ્કરણ આગમ અનુયોગ ટ્રસ્ટ - અમદાવાદથી દ્વિતીયઆવૃત્તિ પ્રકાશિત કરવામાં આવી ત્યારે તેમાં ઘણા જ પરિવર્તનો કરવામાં આવ્યાં. વળી જ્યારે આ અનુયોગનું ગુજરાતી-સંસ્કરણ કાર્ય હાથ પર ધરવામાં આવ્યું ત્યારે આગમોના અનુશીલન પછી જે નવા પાઠો મળ્યાં તેને આમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં.
પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વાસ્થની પ્રતિકૂળતાને કારણે તેઓ આ સંસ્કરણને પૂર્ણ રૂપે તપાસી શક્યા નહીં પરંતુ તેમના નિર્દેશન અને શુભાશિષથી જ આ સંપાદન - પ્રકાશન કાર્ય પૂર્ણ થઈ શક્યું છે.
પૂજ્ય ગુરુદેવશ્રી અને મહાસતીજી ડૉ. શ્રી મુક્તિપ્રભાજી મ., ડૉ. શ્રી દિવ્યપ્રભાજી મ. ડિૉ. શ્રી અનુપમાજીએ મને પ્રેરણા આપી. જેથી આ ભગીરથ કાર્યમાં હું જોડાયો. પ્રારંભમાં આ કાર્ય સરળ- સહેલું લાગતું પણ જેમ-જેમ ઊંડાણમાં ઉતર્યો ત્યારે પૂ. ગુરુદેવશ્રીનું કથન જટિલ કાર્ય- કઠિનકાર્યના ઉલ્લેખની યથાર્થતા મહેસૂસ થઈ.
તેઓ જ્યારે અનુયોગનું કાર્ય કરતા ત્યારે ઘણા વિદ્વાનો આમાં જોડાતા ત્યારે મને લાગતું BH કે એ શું કરે છે. ફરીવાર લખે છે ને કેન્સલ કરે છે પરંતુ આજે અનુભવ થાય છે કે આ કાર્ય SEE સહેલું નથી.
ગણિતાનુયોગનો વિષય ઘણોજ અઘરો છે. એનો સારાશ લખતી વખતે પ્રતીતિ થઈ ! કે કે – હજી પણ એમાં અનેકવિધ સંશોધન થવો જોઈએ, સંકલન પદ્ધતિમાં પણ પરિવર્તન શક્ય
છે. પરંતુ જે હાલ સમયના અભાવે અશક્ય છે. પુનઃ જ્યારે સંસ્કરણ કરવામાં આવશે ત્યારે યોગ્ય ન્યાય આપી શકાશે. વાંચકોને નમ્ર વિનંતી છે કે તેઓને જે ક્ષતિ, સૂચના જણાય તે તરફ અંગુલિનિર્દેશ કરે જેથી પુનઃ સંસ્કરણમાં તેને અપનાવી શકાય.
ગણિતાનુયોગના પ્રથમ ભાગના વિમોચન પ્રસંગ પૂ. શ્રીગુરુદેવના સાનિધ્યમાં ૧૦ ડીસેમ્બર ૨૦00 ના રોજ સંપન્ન થયો. એ દિવસે એને ખૂબજ લાગણીથી જોયો. ટ્રસ્ટીઓથી ચર્ચા કરી,
ITI||||||IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIITTTTT
2222222
ITTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTTT| MMIT IIIIIIIIIIIIIIIIIIIIIIIIII
"Ti[IIIIIIIIIIIIIIIIIIIIIIIII|||||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org