________________
પ્રયોગ અધ્યયન
उ. गोयमा ! जीवा सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि -जाव- वेउब्वियमीसगसरीरायपओगी वि, कम्मगसरीरकायप्पओगी वि ।
१. अहवेगे य आहारगसरीरकायप्पओगी य,
૫.
२. अहवेगेय आहारमीसगसरीरकायप्पओगिणोय,
३. अहवेगे य आहारगमीसगसरीरकायप्पओगी य,
४. अहवेगे य आहारगमीसगसरीरकायप्पओगिणो ૨, ૧૩મંગો,
५. अहवेगे य आहारगसरीरकायप्पओगी य आहारगमीसगसरीरकायप्पओगी य,
६. अहवेगे य आहारगसरीरकायप्पओगी य, आहारगमीसगसरीरकायप्पओगिणो य,
७. अहवेगे य आहारगसरीरकायप्पओगिणो य, आहारगमीसगसरीरकायप्पओगी य
८. अहवेगे य आहारगसरीरकायप्पोगिणो य आहारगमीसगसरीरकायप्पओगिणो य,
एए जीवाणं अट्ठ भंगा ।
दं. १. रइयाणं भंते किं सच्चमणप्पओगी -जावकिं कम्मगसरीरकायप्पओगी ?
उ. गोयमा ! णेरइया सव्वे वि ताव होज्जा सच्चमणप्पओगी वि -जाव- असच्चामोसवइप्पओगी, वेउव्वियमीसगसरीरकायप्पओगी वि, तं जहा
१. अहवेगे य कम्मगसरीरकायप्पओगी य,
२. अहवेगे य कम्मगसरीरकायप्पओगिणो य,
दं. २- ११ एवं असुराकुमारा वि - जाव- थणियकुमारा વા
પ. ર્. પુનિવવાડ્યા જું મંતે ! જિં ોરાજિયસરીकायप्पओगी ओरालियमीसग सरीरकायप्पओगी कम्मगसरीरकायप्पओगी ?
Jain Education International
ઉ.
પ્ર.
ઉ.
પ્ર.
ગૌતમ ! જીવ બધા સત્યમનઃ પ્રયોગી પણ હોય છે -યાવત્- વૈક્રિયમિશ્રશ૨ી૨કાય પ્રયોગી પણ હોય છે અને કાર્મણ શ૨ી૨કાય પ્રયોગી પણ હોય છે.
૭૫૩
૧. અથવા એક આહારક શરીરકાય પ્રયોગી હોય છે.
૨. અથવા ઘણા આહારક શરીરકાય પ્રયોગી હોય છે.
૩. અથવા એક આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે.
૪. અથવા ઘણા આહારક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે. આ ચાર ભંગ થયા.
૫. અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગી.
૬. અથવા એક આહારક શરીરકાય પ્રયોગી અને ઘણા આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી.
૭. અથવા ઘણા આહારક શરીરકાય પ્રયોગી અને એક આહા૨કમિશ્ર શરીરકાય પ્રયોગી.
૮. અથવા ઘણા આહારક શરીરકાય પ્રયોગી અને ઘણા આહા૨ક મિશ્ર શરીરકાય પ્રયોગી હોય છે.
આ સમુચ્ચય જીવોનાં આઠ ભંગ થયા.
દં.૧, ભંતે ! શું નાક સત્ય મનઃ પ્રયોગી હોય છે -યાવ- કાર્પણ શરી૨કાય પ્રયોગી હોય છે ? ગૌતમ ! નારક બધા સત્યમનઃ પ્રયોગી પણ હોય છે -યાવ- અસત્યામૃષા વચન પ્રયોગી પણ હોય છે. વૈક્રિય મિશ્ર શરીરકાય પ્રયોગી પણ હોય છે, જેમકે
-
૧. અથવા કોઈ એક (નારક) કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે.
૨. અથવા ઘણા (નારક) કાર્મણ શરીરકાય પ્રયોગી હોય છે.
નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ.
For Private Personal Use Only
૬.૧૨. ભંતે ! પૃથ્વીકાયિક જીવ શું ઔદારિક શરીરકાય પ્રયોગી છે. ઔદારિક મિશ્ર શરીરકાય પ્રયોગી છે કે કાર્મણ શરીરકાય પ્રયોગી છે?
www.jainelibrary.org