________________
જ્ઞાન અધ્યયન
૩. દંતા, ગોયમા ! પમૂ |
૫.
से केणट्ठेणं भंते ! एवं वुच्चइ -
૬.
“पभू णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए । "
उ. गोयमा ! जं णं अणुत्तरोववाइया देवा तत्थगया चैव समाणा अट्ठ वा, हेउं वा, पसिणं वा, कारणं वा. वागरणं वा पुच्छंति तं णं इहगए केवली अट्ठ વા -ખાવ- વારાં વા વા રફ ।
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ
“पभू णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा इहगएणं केवलिणा सद्धिं आलावं वा, संलावं वा करेत्तए ।"
जं णं भंते ! इहगए चेव केवली अट्ठ -जाववागरणं वा वागरेइ तं णं अणुत्तरोववाइया देवा तत्थगया चेव समाणा जाणंति पासंति ? ".
૩.
દંતા, નાળંતિ, પાસંતિ ।
प. से केणट्ठणं भंते ! एवं वुच्चइ
-
“जं णं इहगए चेव केवली अठ्ठे वा - जाववागरणं वा वागरेइ तं णं अणुत्तरोववाइया देवा तत्थगया चैव समाणा जाणंति पासंति ?” उ. गोयमा ! तेसि णं देवाणं अणंताओ मणोदव्व वग्गणाओ लद्धाओ पत्ताओ अभिसमन्नागयाओ भवंति ।
से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ
"जं णं इहगए चेव केवली अट्ठ वा जाववागरणं वा वागरेइ तं णं अणुत्तरोववाइया देवा तत्थगइया चेव समाणा जाणंति पासंति ।
-
- વિયા. સ. ૬, ૩. ૪, મુ. ૨૨-૨૨ १०८. केवलिणो अस्सिं सेयकालंसि ओगाहणा सामत्थंप. केवलीणं भंते! अस्सिं समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहं वा उरूं वा ओगाहित्ताणं વિઝ્ડ ।
पभू णं भंते ! केवली सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव उरू वा
ओगाहित्ताणं चिट्ठित्तए ?
Jain Education International
ઉ. હા, ગૌતમ ! સમર્થ છે.
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે
-
૯૩૭
અનુત્તરોપાતિક દેવ પોતાના સ્થાન પર ઉભા રહીને જ અહીં રહેલ કેવળીની સાથે આલાપ અને સંલાપ કરવામાં સમર્થ છે ?"
ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન ૫૨ ઉભા રહીને જ-જે અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો કે વ્યાખ્યાઓને પૂછે છે તે અર્થો -યાવત્વ્યાખ્યાઓનાં ઉત્તર અહીં રહેલ કેવળી આપે છે.
ઉ.
પ્ર.
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "અનુત્તરોપપાતિક દેવ પોતાના સ્થાન પર ઉભા રહીને જ અહીં રહેલ કેવળીની સાથે આલાપ અને સંલાપ કરવામાં સમર્થ છે.”
પ્ર. ભંતે ! કેવળી ભગવાન્ અહીં રહેલ જે અર્થ -યાવત્- વ્યાખ્યાનોના ઉત્તર આપે છે શું તે ઉત્તરને ત્યાં રહેલ અનુત્તરોપપાતિક દેવ જાણે-જુવે છે ?
હા, ગૌતમ ! તે જાણે- જુવે છે.
ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - અહીં રહેલ કેવળી જે અર્થ –યાવત- વ્યાખ્યાનોના ઉત્તર આપે છે, તે ઉત્તરને ત્યાં રહેલ અનુત્તરોપપાતિક દેવ જાણે-જુવે છે ?
ઉ. ગૌતમ ! તે દેવોને અનન્ત મનોદ્રવ્ય-વર્ગણાઓ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે, સમ્મુખ કરેલ છે,
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - "અહીં રહેલ કેવળી જે અર્થ –યાવત્← વ્યાખ્યાનોના ઉત્તર આપે છે, તે ઉત્તરને ત્યાં રહેલ અનુત્તરોપપાતિક દેવ જાણે-જુવે છે.”
૧૦૮. કેવળીનું વર્તમાન ભવિષ્યકાલીન અવગાહન સામર્થ્ય : પ્ર. ભંતે ! કેવળી આ સમયમાં જે આકાશ પ્રદેશો પર પોતાના હાથ, પગ, ભુજા અને સાથળને અવગાહિત કરીને રહે છે,
તો ભંતે ! શું ભવિષ્યકાળમાં પણ તે એ જ આકાશ-પ્રદેશો પર પોતાના હાથ -યાવસાથળ આદિને અવગાહિત કરીને રહી શકે છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org