________________
૧૦૧૦
દ્રવ્યાનુયોગ ભાગ-૨
આ સંગ્રહનય સમ્મત અર્થપદ પરુપણતા છે. પ્ર. સંગ્રહનયસમ્મત અર્થપદ પ્રરુપણતાનું શું પ્રયોજન
से तं संगहस्स अट्ठपयपरूवणया। प. एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए किं
पओयणं? उ. एयाए णं संगहस्स अट्ठपयपरूवणयाए संगहस्स
भंगसमुक्कित्तणया कीरइ । २.से किं तं संगहस्स भंगसमुक्कित्तणया ?
उ. संगहस्स भंग समुक्कित्तणया -
. ત્યિ કાળુપુત્ર, ૨. ત્યિ બાપુપુવી, ૩. ત્યિ વત્તવ, ४. अहवा अत्थि आणुपुब्बी य अणाणुपुब्बी य, ५. अहवा अत्थि आणुपुब्बी य अवत्तव्बए य, ६. अहवा अत्थि अणाणुपुब्बी य अवत्तव्बए य, ७. अहवा अत्थि आणुपुव्वी य अणाणुपुवी य अवत्तब्बए य। एवं एए सत्त भंगा।
से तं संगहस्स भंगसमुक्कित्तणया। प. एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए किं
t ? एयाए णं संगहस्स भंगसमुक्कित्तणयाए संगहस्स
भंगोवदंसणया कज्जइ। g, રૂ, સે સિં સં સંદર્ટ્સ મંગાવવંસીયા ? ૩. સાહસ મંતવäસાથી
છે. તિપાસિયા બાપુપુથ્વી, २. परमाणुपोग्गला अणाणुपुव्वी,
ઉ. સંગ્રહનયસમ્મત આ અર્થપદ પ્રરુપતા દ્વારા
સંગ્રહનય સમ્મત ભંગોનો નિર્દેશ કરાય છે. પ્ર. ૨. સંગ્રહનયસમ્મત ભંગોનો નિર્દેશ ક્યા પ્રકારનો
છે ? ઉ. સંગ્રહનય સમ્મત ભંગોનો નિર્દેશ આ પ્રમાણે છે :
૧. આનુપૂર્વી છે, ૨. અનાનુપૂર્વી છે, ૩. અવક્તવ્ય છે, ૪; અથવા આનુપૂર્વી અને અનાનુપૂર્વી છે, ૫. અથવા આનુપૂર્વી અને અવક્તવ્ય છે, ૬. અથવા અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે, ૭. અથવા આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય છે. * આ પ્રમાણે એ સાત ભંગ થાય છે.
આ સંગ્રહનય સમ્મત ભંગસમુત્કીર્તનતા છે. પ્ર. આ સંગ્રહનયસમ્મત ભંગ સમુત્કીર્તનતાનું શું
પ્રયોજન છે ? છે. આ સંગ્રહનય સમ્મત ભંગ સમુત્કીર્તનતાનાં દ્વારા
ભંગોપદર્શન કરાય છે. પ્ર. ૩. સંગ્રહનયસમ્મત ભંગોપદર્શનતા શું છે ? ઉ. સંગ્રહનય સમ્મત ભંગોપદર્શનતા આ પ્રમાણે છે.
૧. ત્રિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી છે, ૨. પરમાણુપુદ્ગલ અનાનુપૂર્વી છે, ૩. ક્રિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે, ૪. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને પરમાણુપુદ્ગલ આનુપૂર્વી અને અનાનુપૂર્વી છે. ૫. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ અને દ્વિદેશિક સ્કંધ આનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે ૬. અથવા પરમાણુપુદ્ગલ અને દ્ધિપ્રદેશિક સ્કંધ અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે, ૭. અથવા ત્રિપ્રદેશિક સ્કંધ પરમાણુપુદ્ગલ અને ઢિપ્રદેશિક સ્કંધ આનુપૂર્વી , અનાનુપૂર્વી અને અવક્તવ્ય રુપ છે.
»
४. अहवा तिपएसिया य परमाणुपोग्गला य आणुपुब्बी य अणाणुपुची य, ५. अहवा तिपएसिया य दुपएसिया य आणुपुवी य अवत्तव्वए य, ६. अहवा परमाणुपोग्गला य दुपएसिया य अणाणुपुची य अवत्तव्वए य, ७. अहवा तिपएसिया य परमाणुपोग्गला य दुपएसिया य आणुपुव्वी य, अणाणुपुब्बी य अवत्तव्वए य ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org