Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 758
________________ ક્રિયા અધ્યયન ૧ ૩૧૩ से जहाणामए समणोवासगा भवंति-अभिगयजीवाऽजीवा, उवलद्धपुण्णपावा, आसव-संवर-वेयण-णिज्जरकिरियाऽहिकरण-बंध-मोक्खकुसला, अमहेज्जादेवासुर-नाग-मुवण्ण-जक्ख-रक्खस-किन्नरकिंपरिस-गरूल-गंधव्व-महोरगादीएहिं देवगणे हिं निग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जा, इणमेव निग्गंथे पावयणे निस्संकिया निकंखिया निवितिगिच्छा लद्धट्टा गहियट्ठा पुच्छियट्ठा विणिच्छियट्ठा अभिगयट्ठा अट्ठिमिंजपेम्माणुरागरत्ता, अयमाउसो ! निग्गंथे पावयणे अटठे, अयं परमठे, सेसे ऊमियफलिहा अवंगुयद्वारा चियत्तंतेउरपरघरपवेसा चाउदसट्ठमुद्दिट्ठ पुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्मं अणुपालेमाणा। કેટલાક એવા શ્રમણોપાસક હોય છે - જો જીવ અને અજીવને જાણનાર, પુણ્ય-પાપનાં મર્મને સમજનાર, આશ્રવ, સંવર, વેદના, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષનાં વિષયમાં કુશલ હોય છે. સત્યનાં પ્રતિ સ્વયં નિશ્ચલ દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોર આદિ દેવગણોનાં દ્વારા નિર્ચથ પ્રવચનથી વિચલિત થતા નથી. આ નિગ્રંથ પ્રવચનમાં શંકા રહિત, કાંક્ષા રહિત, વિચિકિત્સા રહિત, યથાર્થને સાંભળનાર, ગ્રહણ કરનાર, તે વિષયમાં પ્રશ્ન કરનાર, તેનું વિનિશ્ચય કરનાર, તેને જાણનાર અને પ્રેમાનુરાગથી અનુરક્ત અસ્થિ-મજાવાળા હોય છે. હે આયુષ્યમાન્ ! આ નિગ્રંથ પ્રવચન યથાર્થ છે, આ પરમાર્થ છે, બાકી અનર્થ છે. (આવું માનવાવાળા) તે અર્ગલાને ઉપર અને દરવાજાને ખુલ્લા રાખનાર, અંત:પુર અને બીજાના ઘરોમાં કોઈપણ રુકાવટ વગર પ્રવેશ કરનાર, ચૌદસ, આઠમ, અમાસ અને પૂર્ણિમાએ પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યફ અનુપાલન કરનાર છે. તે શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક અને અષણીય અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રાંછન, ઔષધ, ભૈષજ, પીઠ-ફલક, શય્યા અને સંસ્તારકનું દાન આપનાર, બહુલ શીવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસનાં દ્વારા તથા યથાપરિગ્રહીત તપ:કર્મનાં દ્વારા આત્માને ભાવિત કરતા રહે છે. તે આ પ્રમાણેનાં વિહારથી વિચરણ કરતાં – ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરે છે. પાલન કરી રોગાદિની બાધાને ઉત્પન્ન થવાથી કે ન થવાથી અનેક દિવસો સુધી ભોજનનાં પ્રત્યાખ્યાન કરે છે, પ્રત્યાખ્યાન કરીને અનેક દિવસો સુધી ભોજનનું અનશનનાં દ્વારા વિચ્છેદ કરે છે. વિચ્છેદ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિ પૂર્વક કાળમાસમાં કાળ કરીને કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તે દેવલોક મહાન્ ઋદ્ધિ, મહાવુતિ -પાવતુ- મહાનું સુખવાળા હોય છે. બાકીનું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ -યાવત समणे निग्गंथे फासुएसणिज्जेणं असण-पाण-खाइमसाइमणं वत्थ-पडिग्गह-कंवल-पायपंछणणं ओसहभेसज्जेणं, पीढ-फलग-सेज्जासंथागाणं पडिलाभेमाणा, बहूहि सीलब्बय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति। ते णं एयारूवेणं विहारेणं विहरमाणावहई वासाई समणोवासगपरियाग पाउणंति, पाउणित्ता आवाहंसि उप्पण्णंसि वा, अणुप्पण्णंसि वा, बहूई भत्ताई पच्चक्खाइंति, पच्चक्खाइत्ता बहूई भत्ताई अणमणाए छेदंति, छेदत्ता, आलोइयपडिक्कता समाहिपत्ता कालमासे कालं किच्चा अण्णयरेमु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, महिड्ढिएमु महज्जुइएसु -जाव- महासोक्खेसु । સેનં તવ -Mવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824