Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan
View full book text
________________
પરિશિષ્ટ-૧
સંદર્ભ સ્થળસૂચિ દ્રવ્યાનુયોગનાં અધ્યયનોમાં વર્ણિત વિષયોનું ધર્મકથાનુયોગ, ચરણાનુયોગ, ગણિતાનુયોગ અને દ્રવ્યાનુયોગનાં ! અન્ય અધ્યયનોમાં જ્યાં જ્યાં જેટલા ઉલ્લેખ છે તેનાં પૃષ્ઠક અને સૂત્રક સહિત વિષયોની સૂચી આપવામાં આવી
છે. જીજ્ઞાસુ પાઠક તે તે સ્થળોથી પૂર્ણ જાનકારી (માહિતી) પ્રાપ્ત કરી લે. | “
વરિ અધ્યયનમાં ૩૨ દ્વાર અને ૨૦ દ્વાર સંબંધી બે ટિપ્પણ આપેલ છે. તેના અનુસાર બધા અધ્યયનોમાં સમઝી | | લેવું જોઈએ. ! અહીં સુત્રાંક-ડાંક હિન્દી અનુયોગના આપેલ છે. પણ તેમાં અધ્યયનનો નામ આપ્યો છે. જેથી જીજ્ઞાસુ અધ્યયન
કાઢી સત્રાંકથી પાઠ જોઈ શકે છે. ગણિતાનુયોગમાં પાઠ ઉમેરવાથી સૂત્રક બદલી ગયા છે પણ ત્રણે અનુયોગના સૂત્રાંક : ( હિન્દી-ગુજરાતીના લગભગ સરખા છે.
- વિનયમુનિ ! - - - - - - - - - - - - - - - — — — — — — —
૧૫. વિદુર્વણા અધ્યયન. (પૃ. ૬૦૫ – ૬૪૫) ગ્રન્થ પૃષ્ઠક અધ્યયન સૂત્રોક
વિષય ધર્મકથાનું યોગ :
ભાગ-૧ ખંડ-૧ પૃ. ૯ ઋષભચરિત્ર વર્ણન સૂ. ૨૫ સંવર્તક વાયુની વિદુર્વણા. ભાગ-૨ ખંડ-૩ પૃ. ૫૩ દ્રોપઢી વર્ણન - સૂ. ૧૧૯ કૃષ્ણની નરસિંહ રુપ વિદુર્વણા.
દ્રવ્યાનુયોગ :
પૃ. ૧૪૨૭ દેવગતિ વર્ણન
મહર્તિકાદિ દેવના તિર્ય પર્વતાદિના ઉલ્લંધન પ્રબંધનના
સામર્થ્ય - અસામર્થનું પ્રરુપણ . પૃ. ૧૪૨૭ દેવગતિ વર્ણન
અલ્પઋદ્ધિક આદિ દેવ-દેવીઓના પરસ્પર મધ્યમાંથી
ગમન સામર્થનું પ્રરૂપણ. પૃ. ૧૪૨૯ દેવગતિ વર્ણન
ઋદ્ધિની અપેક્ષાએ દેવ-દેવીઓનું પરસ્પર મધ્યમાંથી
વ્યતિક્રમણ સામર્થ્યનું પ્રરુપણ. પૃ. ૧૪૨૯ દેવગતિ વર્ણન
દેવનું ભાવિતાત્મા અણગારનું મધ્યમાંથી નીકળવાનું
સામર્થ્ય-અસામર્થ્યનું પ્રરૂપણ. પૃ. ૧૪૩૦ દેવગતિ વર્ણન
દેવોના દેવાવાસાંતરોની વ્યતિક્રમણ ઋદ્ધિનું પ્રરૂપણ. પૃ. ૧૮૪૬ પુદ્ગલ વર્ણન
પરમાણુ પુદ્ગલસ્કંધોના અસિધારાદિ પર અવગાહનાદિનું
પ્રરૂપણ. ૧૬. ઈન્દ્રિય અધ્યયન. (પૃ. ૪૬ – ૯૪)
ચરણાનુયોગ :
ભાગ-૨ દ્રવ્યાનુયોગ :
પૃ. ૨૭૬
તપાચાર વર્ણન
સૂ. ૫૭૧
ઈન્દ્રિય પ્રતિ સંલીનતાના પાંચ પ્રકાર.
પૃ. ૯૦ પૃ. ૧૧૬ પૃ. ૧૧૮ પૃ. ૧૧૯ પૃ. ૧૩૧ પૃ. ૧૮૧ પૃ. ૭૦૧
પરિણામ વર્ણન જીવવર્ણન જીવવર્ણન જીવવર્ણન જીવવર્ણન જીવવર્ણન જ્ઞાન વર્ણન
સૂ.૨૧ સૂ. ૨૧ સૂ. ૨૧ સૂ. ૪૫ સૂ. ૮૬ સૂ. ૧૨૦
ઈન્દ્રિય પરિણામના પાંચ પ્રકાર. સઈન્દ્રિય અનિન્દ્રિય જીવ.. એકેન્દ્રિય આદિ છ પ્રકારના જીવ. એકેન્દ્રિય આદિ નવ પ્રકારના જીવ. પ્રથમ સમય એકેન્દ્રિયાદિ જીવ. ઈન્દ્રિયનિષ્પન્ન કરનાર જીવોમાં અધિકરણી- અધિકરણ. સઈન્દ્રિય અનિન્દ્રિય જીવ જ્ઞાની છે કે અજ્ઞાની.
Jain Education International
P-1 For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824