________________
રજ્ઞાન અધ્યયન
૧૦૬૫
. આ સમથર, ૨. રસમાચાર, રૂ. તદ્રુમયસ
૧. આત્મસમવતાર, ૨. પરસમવતાર, મારે તે
૩. તદુભયસમવતાર. सबदबा वि य णं आयसमोयारेणं आयभावे
આત્મસમવતારની અપેક્ષાએ બધા દ્રવ્ય આત્મભાવસમીરથતિ !
(પોતાના સ્વરુપ)માં જ રહે છે, परसमोयारेणं जहा कुंडे बदराणि,
પરસમવતારની અપેક્ષાએ કચરામાં બોરની જેમ
પરભાવમાં રહે છે, तदुभयसमोयारेणं जहा घरे थंभो आयभावे य,
તદુભય સમવતારની અપેક્ષાએ ઘરમાં સ્તંભ जहा घडे गीवा आयभावे य ।
અથવા ઘટમાં ગ્રીવાનાં સમાન પરભાવ તથા
આત્મભાવ-બંનેમાં રહે છે. २. अहवा जाणयसरीरभवियसरीर वइरित्ते
૨. અથવા જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત दव्वसमोयारे दुविहे पण्णत्ते, तं जहा
દ્રવ્ય સમવાર બે પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. आयसमोयारे य, २. तदुभयसमोयारे य ।
૧. આત્મસમવતાર, ૨. તદુભયસમવતાર. चउसटिठया आयसमोयारेणं आयभावे समोयरइ.
જેમ આત્મસમવતારથી ચતુષ્પષ્ટિકા આત્મ
ભાવમાં રહે છે. तदुभयसमोयारेणं बत्तीसियाए समोयरइ
તદુભય સમવતારની અપેક્ષાએ કાત્રિશિકામાં પણ आयभावे य।
રહે છે અને પોતાના નિજ રુપમાં પણ રહે છે. बत्तीसिया आयसमायारेणं आयभावे समोयरइ,
દ્વાત્રિશિકા આત્મસમવતારની અપેક્ષાએ
આત્મભાવમાં રહે છે. तदुभयसमोयारेणं सोलसियाए समोयरइ
તદુભય સમવતારની અપેક્ષાએ પોડશિકામાં પણ आयभावे य।
રહે છે અને આત્મભાવમાં પણ રહે છે. सोलसिया आयसमोयारेणं आयभावे समोयरइ,
ષોડશિકા આત્મસમવતારથી આત્મભાવમાં
સમવતીર્ણ છે. तदुभयसमोयारेणं अट्ठभाइयाए समोयरइ
તદુભય સમવતારની અપેક્ષાએ અષ્ટભાગમાં आयभावे य।
પણ રહે છે તથા પોતાના નિજરૂપમાં પણ રહે છે. अट्ठभाइया आयसमोयारेणं आयभावेसमोयरइ.
અભાગિકા આત્મસમવતારની અપેક્ષાએ
આત્મભાવમાં રહે છે, तदुभयसमोयारेणं चउभाइयाए समोयरइ
તદુભય સમવતારની અપેક્ષાએ ચતુર્ભાગિકામાં आयभावे य।
પણ સમવતરિત હોય છે અને પોતાના નિજરૂપમાં
પણ સમવતરિત હોય છે. चाउभाइया आयसमोयारेणं आयभावे समोयरइ,
આત્મ સમવતારની અપેક્ષાએ ચતુગિકા આત્મतदुभयसमोयारेणं अद्ध माणीए समोयरइ
ભાવમાં અને તદુભય સમવતારથી અર્ધમાનિકામાં સાયમ .
સમવતીર્ણ હોય છે અને આત્મભાવમાં પણ
હોય છે. अद्धमाणी आयसमोयारेणं आयभावे समोयरइ,
આત્મ સમવતારથી અર્ધમાનિકા આત્મભાવમાં तभयसमोयारेणं माणीए समोयरइ आयभावे य।
અને તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં
તથા આત્મભાવમાં પણ સમવતીર્ણ હોય છે. सेतंजाणयसरीरभवियसरीरवइरिते दब्बसमोयारे।
આ જ્ઞાયક શરીર-ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય
સમવતાર છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org