Book Title: Dravyanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 755
________________ ૧૩૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૨ अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकंतारं भुज्जो-भुज्जो अणुपरियट्टिस्संति, तेनो सिज्झिस्संति-जाव-नो सव्वदुक्खाणं अंतं करिस्संति, एस तुला, एस पमाणे, एस समोसरणे, पत्तेयं तुला, पत्तेयं पमाणे, पत्तेयं समोसरणे । - સૂય. સુ. ૨, એ. ૨, . ૭૬૮-૭૨૬, ६२. धम्मपक्खीय किरिया ठाणं अहावरेतेरसमे किरियाठाणे इरियावहिएत्ति आहिज्जइ, इह खलु अत्तत्ताए संवुडस्स अणगारस्स ૬૨. ૨. રિયાસમાસ, ૨. માસીસમીસ, રૂ. સાસરિયસ, ४. आयाणभंडमत्तणिक्खेवणासमियस्स, ५. उच्चार-पासवण-खेल-सिंघाणजल्लपारिट्ठावणिया समियस्स। 9. માસમિસ, ૨.વસનિયસ, રૂ. Tયસનિયરસ | તે અનાદિ-અનન્ત, લાંબા માર્ગવાળા, ચતુર્ગતિક સંસાર રુપી અરણ્યમાં વારંવાર પરિભ્રમણ કરશે. તે સિદ્ધ થશે નહિં -વાવ-બધા દુઃખોનો અંત કરશે નહિં. આ તુલા છે. આ પ્રમાણ છે અને આ સમવસરણ છે. પ્રત્યેકનાં માટે તુલા છે, પ્રત્યેકના માટે પ્રમાણ છે અને પ્રત્યેકનાં માટે સમવસરણ છે. ધર્મપક્ષીય ક્રિયા સ્થાન : હવે તેરમું ઈર્યાપથિક ક્રિયાસ્થાન કહેવાય છે - આ જગતમાં આ ક્રિયા સ્થાનમાં આત્મ કલ્યાણનાં માટે સંવૃત અણગાર૧. ઈર્ષા સમિતિથી યુક્ત૨. ભાષા સમિતિથી યુક્ત૩. એષણા સમિતિથી યુક્ત૪. પાત્ર, ઉપકરણ આદિના ગ્રહણ કરવાની અને રાખવાની સમિતિથી યુક્ત૫. મળ-મૂત્ર, કફ, ગ્લેમ અને મૈલની પરિષ્ઠાપના સમિતિથી યુક્ત, ૧. મન સમિતિ, ૨. વચન સમિતિ, ૩. કાય સમિતિથી યુક્ત. ૧. મનો ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૪, કાય ગુપ્તિથી ગુપ્ત. જેની ઈન્દ્રિયાં બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓથી ગુપ્ત છે, જે સાધક ઉપયોગ સહિત ગમન કરે છે. ઉભો રહે છે, બેસે છે, કરવટ બદલે છે, ભોજન કરે છે, બોલે છે. વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન આદિને ગ્રહણ કરે છે અને ઉપયોગ પૂર્વક જ તેને રાખે-ઉપાડે છે -યાવતઆંખોની પલક પણ ઉપયોગ સહિત પડ-પડાવે છે, આવા સાધુમાં વિવિધ માત્રાવાળી સૂક્ષ્મ ઈપથિકી નામની ક્રિયા હોય છે. તે પ્રથમ સમયમાં બદ્ધ સ્પષ્ટ થાય છે. બીજા સમયમાં તેનો અનુભવ થાય છે, તૃતીય સમયમાં તેની નિર્જરા થાય છે. આ પ્રમાણે બદ્ધ, સ્પષ્ટ, ઉદીરણા, વેદના અને નિર્જરાના ક્રમથી ઈર્યાપથિકી ક્રિયા થાય છે અને આગામી કાળમાં તે અકર્મભાવને પ્રાપ્ત થાય છે. ૨. માસ, ૨. વાસ, રૂ. Tચાત્ત, गुत्तस्स गुतिंदियस्स गुत्तबंभचारिस्स आउत्तंगच्छमाणस्स, आउत्तं चिट्ठमाणस्स, आउत्तं णिसीयमाणस्स, आउत्तं तुयट्टमाणस्स, आउत्तं जमाणस्स, आउत्तंभासमाणस्स, आउत्तं वत्थं पडिग्गहं कंबलं पायपुंछणं गेण्हमाणस्स वा, णिक्खिवमाणस्सवा-जाव-चक्खुपम्हणिवायमवि अस्थि वेमाया सुहुमा किरिया इरियावहिया नामं कज्जइ । सा पढमसमए बद्धपुट्ठा। बिइयसमए वेइया, तइयसमए णिज्जिण्णा, सा बद्धा पुट्ठा उदीरिया वेइया णिज्जिण्णा सेयकाले अकम्मं याऽ वि भवइ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824