________________
ક્રિયા અધ્યયન
૧૨૬૭
उ. गोयमा! एवं एसो जहा पढमो दंडओतहा इमो वि
अपरिसेसो भाणियबो-जाव-वेमाणिए। णवरं-मणुस्से जहा जीवे ।
प. जीवा णं भंते ! ओरालियसरीराओ कइ किरिया?
૩.
યમ! સિય તિક્કિરિયા -ઝાવ- સિય લિથિા |
प. नेरइया णं भंते ! ओरालियसरीराओ कइ किरिया ?
उ. गोयमा ! एवं एसोवि जहा पढमो दंडओ तहा
भाणियब्बो-जाव-वेमाणिया। णवरं-मणुस्सा जहा जीवा।
ગૌતમ ! જે પ્રમાણે પ્રથમ દંડકમાં કહ્યું, તે પ્રમાણે આ દંડક પણ સંપૂર્ણ વૈમાનિક સુધી કહેવું જોઈએ. વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવોનાં સમાન
જાણવું જોઈએ. પ્ર. ભંતે ! ઘણા જીવ ઔદારિક શરીરની અપેક્ષાએ
કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે કેટલાક ત્રણ ક્રિયાઓવાળા યાવત
કેટલાક અક્રિય પણ છે. પ્ર. ભંતે ! ઘણા નૈરયિક જીવ ઔદારિક શરીરોની
અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ગૌતમ ! જે પ્રમાણે પ્રથમ દંડકમાં કહ્યું, તે પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષ : મનુષ્યોનું વર્ણન સામાન્ય જીવોની જેમ
જાણવું જોઈએ. પ્ર. તે ! ઘણાજીવ ઔદારિક શરીરોની અપેક્ષાએ
કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે
અને અક્રિય પણ છે. પ્ર. ભંતે ! ઘણા નૈરયિક જીવ ઔદારિક શરીરોની
અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! તે ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓવાળા છે.
प. जीवाणं भंते ! ओरालियसरीरेहिंतो कइ किरिया ?
उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि, पंचकिरिया
વિ, વિરિયા વિ | प. नेरइया णं भंते ! ओरालियसरीरेहिंतो कइ किरिया ?
उ. गोयमा! तिकिरिया वि, चउकिरिया वि.पंचकिरिया વિ ા
નવિ- માળિયા णवरं-मणुस्सा जहा जीवा।
प. जीव णं भंते ! वेउब्वियसरीराओ कइ किरिए?
उ. गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय
अकिरिए। प. नेरइए णं भंते ! वेउब्वियसरीराओ कइ किरिए ?
આ પ્રમાણે વૈમાનિકો સુધી સમજવું જોઈએ. વિશેષ : મનુષ્યોનું વર્ણન સામાન્ય જીવોની જેમ જાણવું જોઈએ. ભંતે ! એક જીવ વૈક્રિય શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ ! કેટલાક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે
અને અક્રિય પણ છે. પ્ર. ભંતે ! એક નૈરયિક જીવ વૈક્રિય શરીરની અપેક્ષાએ
કેટલી ક્રિયાઓવાળા છે ? ઉ. ગૌતમ! તે કેટલાક ત્રણ કે ચાર ક્રિયાઓવાળા છે.
આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. વિશેષ : મનુષ્યનું વર્ણન સામાન્ય જીવની જેમ કરવું જોઈએ.
૩ થમ ! સિય તિલિપિ, સિય ાિાિ |
gā -નg- તેમrfg णवरं-मणुस्से जहा जीवे ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org