________________
જ્ઞાન અધ્યયન
૯૪૩
. ૪. મહાવરે વત્યે ઉમંગના, जयाणं तहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ, सेणं तेण विभंगनाणेणं समुप्पन्नेणं देवामेव पासइ, बाहिरब्भंतरए पोग्गले परियाइत्ता, पुढेगत्तं णाणत्तं फुसिया, फुरित्ता फुट्टित्ता विकुवित्ता णं વિત્તિU .
तस्स णमेवं भवइ अस्थि णं मम अइसेसे नाण-दंसणे સમુને, “મુદ્ર નીવે",
संतेगइया समणा वा माहणा वा एवमाहंसु-“अमुदग्गे जीवे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु,
चउत्थे विभंगनाणे। ५. अहावरे पंचमे विभंगनाणे, जयाणंतहारूवस्स समणस्स वा माहणस्स वा विभंगनाणे समुष्पज्जइ, सेणं तेण विभंगनाणेणं समुप्पन्नेणं देवामेव पासइ, “बाहिरब्भंतरए पोग्गलए अपरियाइत्ता वा पुढेगत्तं णाणत्तं फुसिया, फुरित्ता, फुट्टित्ता विउवित्ता
૪. ચોથું વિર્ભાગજ્ઞાન :
જ્યારે તથા૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે સમુત્પન્ન વિર્ભાગજ્ઞાનથી બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરી દેવોને વિદુર્વણા કરતા જુવે છે તે દેવ પુદ્ગલોનો સ્પર્શ કરી, તેમાં હલચલ પેદા કરી, તેનો સ્ફોટ કરી, પૃથ-પૃથફ કાળ અને દેશમાં ક્યારેક એક રુપ અને ક્યારેક વિવિધ રુપોની વિક્રિયા કરે છે. આ જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે - "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. જેનાથી હું જોઈ રહ્યો છું કે - જીવ પુદ્ગલોથી જ બનેલ છે.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે કે - "જીવ પગલોથી બનેલ નથી.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ ચોથું વિર્ભાગજ્ઞાન છે. ૫. પાંચમું વિર્ભાગજ્ઞાન :
જ્યારે તથા૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ વિર્ભાગજ્ઞાનથી બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વગર દેવોને વિક્રિયા કરતા જુવે છે, તે દેવ પુદ્ગલોનો સ્પર્શ કરી, તેનામાં હલચલ પેદા કરી, તેનો સ્ફોટ કરી, પૃથક-પૃથક્ કાળ અને દેશમાં ક્યારેક એક રુપ અને ક્યારેક વિવિધ
પોની વિક્રિયા કરે છે. તે જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે કે - "મને અતિશય યુક્ત જ્ઞાન-દર્શન પ્રાપ્ત થયું છે. હું જોઈ રહ્યો છું કે- જીવ પુદ્ગલોથી બનેલ નથી.” કેટલાક શ્રમણ કે બ્રાહ્મણ એવું કહે છે - "જીવ પુદ્ગલોથી બનેલ છે.” જે એવું કહે છે, તે મિથ્યા કહે છે. આ પાંચમું વિર્ભાગજ્ઞાન છે. ૬. છઠ્ઠ વિર્ભાગજ્ઞાન :
જ્યારે તથા૫ શ્રમણ કે બ્રાહ્મણને વિર્ભાગજ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે એ વિર્ભાગજ્ઞાનથી દેવોનાં બાહ્ય અને આભ્યતર પુદ્ગલોને ગ્રહણ કરીને કે ગ્રહણ કર્યા વગર વિક્રિય કરતાં જુએ છે. તે દેવ પુદ્ગલોનો સ્પર્શ કરી, તેમાં હલચલ પેદા કરી, તેનો સ્ફોટ કરી, પૃથફ-પૃથફ કાળ અને દેશમાં કયારેક એક રુપ અને ક્યારેક વિવિધ રુપોની વિક્રિયા કરે છે.
तस्स णमेवं भवइ अत्थि णं मम अइसेसे णाण-दसणे समुप्पन्ने “अमुदग्गे जीवे",
संतेगइया समणा वा माहणा वा एवमाहंसु-“मुदग्गे जीवे", जे ते एवमाहंसु मिच्छं ते एवमाहंसु, पंचमे विभंगनाणे। ६. अहावरे छठे विभंगनाणे, जयाणंतहारूवस्स समणस्सवा माहणस्स वा विभंगनाणे समुप्पज्जइ,सेणं तेण विभंगनाणेणं सम्प्पन्नेणं देवामेव पासइ, बाहिरब्भंतरेपोग्गले परियाइत्ता वा अपरियाइत्ता बा, पुढेगत्तं णाणत्तं फुसिया, फुसेत्ता, फुट्टित्ता विउब्वित्ताणं चिट्ठितए ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org