Book Title: Char Jain Tirtho
Author(s): Vishalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ ધરાવે છે, અને વારંવાર ગ્રંથમાળાને સહાયતા કરાવવાની સાથે ગ્રંથમાળાનું કામ સારી રીતે આગળ વધતું રહે એવી પ્રેરણા કરતા રહે છે. આ પુસ્તિકા અગાઉ એમની “શ્રીનાકેડા તીર્થ ? “ભેરેલતીર્થ તેમજ બે જૈન તીર્થો- ચારૂપ અને મેત્રાણ” નામક ત્રણ પુસ્તિકાઓ પ્રગટ થઈ ચૂકી છે. આ એથું પુસ્તક અને પ્રકાશિત કરવા આપવા માટે તેમ જ ગ્રંથમાળા પ્રત્યેની તેમની લાગણીને માટે. અમે તેમના તેમજ તેમના ગુરુભાઈ મુનિરાજ શ્રી. જયાનંદવિજ્યજી મ. ના. બહુ આભારી છીએ. આ પુસ્તકને સુઘડ રૂપમાં છપાવી તૈયાર કરી આપવા બદલ અમે શારદા મુદ્રણાલયના માલિકો શ્રી. શંભુભાઈ તથા શ્રી. ગોવિંદભાઈના આભારી છીએ. આશા છે, અમારા બીજા પુસ્તકોની જેમ આ પુસ્તક પણ જનતાને ઉપયોગી થઈ પડશે. . આવાં લકેપયોગી પુસ્તકે વધારે પ્રમાણમાં જનતા સમક્ષ રજૂ કરી શકીએ, એવી અભિલાષા સાથે આ પુસ્તક અમે જનતાના કરકમળમાં ભેટ ધરીએ છીએ. અક્ષયતૃતીયા સં. ૨૦૧૨ ! ) પ્રકાશક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90