________________
રીતે એની પરીક્ષા ન કરે તેવી એની આકરી પરીક્ષા પોતે કરે છે. પ્રાચીન અને નિષ્પક્ષપાતી મુનિવરેનું વક્તવ્ય ચાર્ટર બેન્કનું-સો ટચનું સુવર્ણ છે. એ હકીકત એ એની અગ્નિપરીક્ષા કરી સિદ્ધ કરી આપે છે છે. દા. ત. વિચારે નિમ્ન લિખિત પદ્યની સમીક્ષા :____ "पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिपु ।
युक्तिमद् ववन यस्य, तस्य कार्यः परिग्रहः ॥"
મહાવીર સ્વામીના અનન્ય રાગી હરિભદ્રસૂરિએ લેકતનિર્ણયમાં આ પ્રમાણે જે ઉદ્ગાર કાઢ્યા છે તેની તાર્તિક દષ્ટિએ આગમે દ્ધારકે ચકાસણી કરી છે. પક્ષપાત એટલે શું? પક્ષપાત અને રાગમાં ભેદ છે? “વી ને બદલે ‘સાથે અને વિદ્યારy? ને બદલે સિનાgિ જેવા પ્રત્યે કેમ નહિ? ઉત્તરાર્ધ શું સૂચવે છે? આમ અનેક રીતે આ પદ્યની એમણે પરીક્ષા કરી છે. અને એની સત્યતા પૂરવાર કરી આપી છે.
ગહન વિષયની છણાવટ–સૂક્ષમ નિમેદનું નિરૂપણે એ જેના દર્શનની એક વિશિષ્ટતા છે. સાથે સાથે એના રૂપે એક અટપટ પરંતુ ખૂબ મહત્ત્વને વિષય પણ છે. આવા ગહન વિષયને પણ લૌકિક દાખલા-દલીલ આપીને અજેને પણ સહેલાઈથી સમજી શકે. એવી રીતે આગમ દ્વારકે રજૂ કર્યો છે.
રજુઆત–સામાન્ય રીતે શ્રાવકે પણ જે સવાલ ઉઠાવતા અચકાચ અને છડેચોક બેલતાં ડરે તેવી વાત પણ બેધડક રીતે આગમ દ્ધારક ઉપસ્થિત કરે છેઆ વિચારતાં મને એક પ્રસંગ યાદ આવે છે. કહેવાય છે કે-ઈ-વેરિટિ (Inverarity) જેવા ધારાશાસ્ત્રી એક વાર પોતાના અસીલ તરફથી બેલવા ઊભા થયા ત્યારે ભૂલથી પિતાના અસલની વિરુદ્ધ જે સામા પક્ષને વકીલ કહે તેવી જ વાતે એમણે કહી. કેઈકે એમનું ધ્યાન ખેંચ્યું ત્યારે એમણે કહ્યું નામદાર, આ તે મારા મિત્ર–સામા પક્ષના વકીલ-સાહેબ જે કહે તે મેં કહ્યું છે, પણ તે કેવું વજૂદ વિનાનું છે તે હવે હું બતાવું છું.' આમ કહી એમણે આખી વાત પલટી નાખી.