________________
૧૩
વિશેષ મહત્તા છે; એ ખાખત દાખલા-દલીલપૂર્વક રજૂ કરાઈ છે. વિશેષમાં આ દ્વારા, સમભાવી હરિમદ્રસૂરિએ અષ્ટક-પ્રકરણ “મહાદેવાષ્ટકથી કેમ શરૂ કર્યું... તે દર્શાવાયુ છે. સુદેવના ધ્યેયને અને એમણે આંકેલા માર્ગને અનુસરવુ એ સદ્ગુરુનું કર્તવ્ય છે. એ વાત અહી વિસ્તારથી સમજાવાઈ છે.
અ-ન્ય વ્યાખ્યાનના પ્રાર`સમા સત્ર જીવાનુ સાધ્ય સુખ છે’ એમ પ્રતિપદન કરાયુ છે. આના પછીના વ્યાખ્યાનના ક્રમાંક જો કે પૃથક્ અપાયે! છે, છતાં વિષયની દૃષ્ટિએ ને એ બે મળીને એક દેશના પૂરી થાય છે. વાત એમ છે કે ખીજા વ્યાખ્યાનમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ'એ લેાક બલ્યાની જે હકીકત દર્શાવાઈ છે તેના અનુસધાનરૂપ વક્તવ્ય પછીના વ્યાખ્યાનમાં છે.
-
આવી રીતે એક વ્યાખ્યાન બીજા વ્યાખ્યાન સાથે સ‘લગ્ન છે—એ એ મળીને એક દેશના ખને છે. એક વ્યાખ્યાનમાં મેક્ષ મેળવનારની સંખ્યા સમજાવાઈ છે. ખીજામાં ચાર ભાવનાનુ —ખૌદ્ધ શ્વશનમાં ઉલ્લેખાયેલ પ્રાવિહારનુ સ્વરૂપ વિચારાયું છે, કોઈ વ્યાખ્યાન મનુષ્ય-ભવની દુભતાને સ્પર્શે છે તેા કાઇ (અંતિમ) વ્યાખ્યાન મનુષ્ય-ભવની મહત્તા સમજાવે છે. એક સ્થળે આર્ત્ત ધ્યાનનું સ્વરૂપ નિરૂપષ્ણુ છે અને મનને વશ રાખવાના બાધ અપાયા છે. તેમજ એ વાતના નિર્દેશ છે કે તીર્થકર ધમ બતાવે છે, નહિ કે મનાવે છે. આ તુ' અને 'ન' વચ્ચેના ભેદ સમજવા જેવા છે.
એક વ્યાખ્યાનને પ્રારંભ હરિભદ્રસૂરિષ્કૃત પચાસગને લક્ષીને કરાયા છે. એવી રીતે ખીજાનેા રત્નશેખરસૂરિષ્કૃત સિરિસિરિવાલહાને ઉદ્દેશીને અને ત્રીજાને કાલિકાલસર્વૈજ્ઞ' હેમચ'દ્રસૂરિકૃત ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રને ઉદ્દેશીને કરાયેા છે.
અગ્નિપરીક્ષા આગમાદ્ધારકની દેશના એટલે સામા પક્ષના વકીલને હાથે સાક્ષીની કરાતી ઊલટ તપાસ. એ જૈન દર્શનનાં સ્તન્યેા કેવળ રજૂ કરે છે એમ નહિ, પરંતુ એના વિષેાધી પણ જે