________________
પ્રવેશ
(લે. પ્રો. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.)
દેશના—દુનિયા દુઃખના દરિયામાં ડૂબેલી છે. આના વાસ્તવિક ઉદ્ધાર કરવા માટે—એને સન્માર્ગે વાળવા માટે એકાંતે કલ્યાણકારી ઉપદેશની દેશનાની આવશ્યકતા છે. આવી દેના આપવા માટે તે સાચા અને સંપૂર્ણ જ્ઞાન અને ખરેખરા અનુભવથી અલ કૃત પુરુ।ત્તમ જ ચેાગ્ય ગણાય. આ જ હકીકતને જન ષ્ટિ ચરિત્તાથ કરતી હાય એમ જણાય છે, કેમકે જૈન મતવ્ય પ્રમાણે જૈનાના તીથંકરા– ધર્માંતી ના સ્થાપા સર્વજ્ઞ બન્યા વિના કદી દેશના દેતા નથી. વળી તે સર્વજ્ઞ બન્યા બાદ દરાજ મે વાર ત્રણ ત્રણ કલાક સુધી ચેાજનગામિની વાણીરૂપ પાણીને વહેવડાવ્યા વિના પશુ રહેતા નથી. વિશ્વવત્સલતા તા આપેાઆપ જ પેાતાનું કાર્યાં કરે જ ને ? કેાઈ વ્યક્તિ ડૂબી જતી હાય અને એ કાઠે ઊભેલા માણસના જેવામાં આવેતેા ડૂમતી વ્યક્તિ મચાવવા માટે ખૂમ પાડે ત્યાં સુધી એ થોડાક જ રાહ જુએ ? જૈન દનમાં ગુરુને સ્વતંત્ર અધિકાર નથી. એમને તેા તી કરે અતાવેલા જ માર્ગે ચાલવાનું છે. અસીલના કહ્યા વગર એની વકીલાત કરનારા તીર્થંકરના અને એમના ધ્યેય અને રાહ એક જ છે આથી તા વિશ્વના કલ્યાણ માટે જેમ તી કરી દેશના દે છે તેમ ‘ગુરુ' પદે ખિરાજતી વ્યક્તિએ પણ જૈન શાસનને વફાદાર રહી એ કાર્ય કરવું જ જોઇએ. આવી પરિસ્થિતિમાં આગમાદ્ધારકને હાથે એમના સુદી દીક્ષાપર્યાયને લઇને અનેક વાર દેશના અપાઈ છે તે ચેાગ્ય જ થયું છે. આ દેશનાઓનુ ભાષાદિ રૂપ માહ્ય કલેવર ભલે કેટલીક વાર એક જ જણાય, પર ંતુ એમાં રહેલ આત્મા તે ભિન્ન ભિન્ન સ્વરૂપે છે.
વિષય-તેઓશ્રીના વ્યાખ્યાનમાં સર્વે આસ્તિકોએ સ્વીકારેલાંએમને માન્ય દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તત્ત્વામાં ‘દેવ’ તત્ત્વની સૌથી