________________
થઈ શિલક પ્રતે ખપી જતાં સુધીને માટે એ
માં જણાવેલા મદદ મળ,
ભાગ કરાશે
આ મનુષ્ય
પામથી પાંચ
- પુરતાં ગ્રાહક થઈ શિલક પ્રતો ખપી જતાં ભીડને પહોંચી વળવા સારૂ જુદા જુદા સજજનેની રકમ ઉઠી દાખલ રોકવામાં આવી છે.
અત્યાર સુધીમાં જે થોડી ઘણું મદદ મળી ચૂકી છે, તે આ તેમજ આગલા પુસ્તકમાં જણાવેલી છે; જેવડે ઉપલી ખોટનો અમે ભાગ કરાશે, અને ઈશ્વરેચ્છાએ વધુ મદદ નીકળી આવશે તે સઘળો ભાગ પણ વડે જ પુરાશે. છતાં ખુટશે તે આ સંસ્થા પાસેના ફંડને હેમાં ઉપયોગ થશે. આ
આમ વિના માર્ગે મદદ મોકલનારાઓ માટે અમને ઘણુંજ માન ઉપજે છે. ખુશામતપ્રિય મનુષ્યો જેટલા ઉપેક્ષાને પાત્ર છે, તેટલાજ આ મનુષ્ય ધન્યવાદને પાત્ર છે.
- હાલના ગ્રાહકોના પ્રયાસથી પાંચ હજાર ગ્રાહકોની સંખ્યા પુરી થઈ જતાં સંસ્થાને આ ગ્રંથમાળા બાબત હાલ જે તંગી ભેગવવી પડે છે, તેમજ આવતા વર્ષમાં ભોગવવી પડે તેમ છે, તેને પણ અંત આવશેજ.
| વિશેષ હકીકત
આ “વિવિધ ગ્રંથમાળાની શરૂઆત સંસ્થા પાસેના ફંડના જોખમે, અને છેક મધ્યમ સ્થીતિના એવા બે મિત્રોના રૂ. ૬૦૦) ઉછીના મેળવીને કરવામાં આવી હતી, અને લવાજમની આવક શરૂ થતાં થોડાજ માસમાં હેમનું દ્રવ્ય પાછું મોકલી આપવામાં આવ્યું હતું
એક સસ્તું મળતું હોય તે જ પુસ્તક સારા કાગળ અને બાઈફાગવાળું વધુ કિંમતન મળતું હોય તે ધનવાનેએ ખરીદવું જ, એવા આગ્રહથી નહિ, પરંતુ તેવાં પુસ્તકના શોખીન હાય હેમને માટે,
વિથ ગ્રથમાળા”ના વાર્ષિક રૂાબાર અને છના મૂલ્યવાળા - આ ભલા બે વર્ગો રાખવામાં આવ્યા હતા. અને જેમને આ કાર્ય સારું
જ તંગી
" એક સસ્તું મળતું
હોય તે ધન
હોય તેમને
Scanned by CamScanner