________________
૩૦
તથા શ્રીયુત્ કરૂણાશકર ભવાનીશંકર ભટ્ટ, મુ. ભાવનગર ઉપલા એક ગૃહસ્થાએ, તે ધનવાન ન છતાં આ વિવિધ ગ્રંથ માળાના કાર્ય માટે વખતા વખત યથાશક્તિ રક્રમા ઉછી દાખલ આ સંસ્થાને આપીતે હેના કાર્યમાં જે અગત્યની સહાયતા આપી છે તે બદલ એ બેઉ સજ્જતાને પ્રેમપૂર્વક ધન્યવાદ આપવામાં આવે છે.
લાકામાં આ ગ્રંથમાળા વિષેની માહીતિ ફેલાવી તેના લાબ લેનાર ગ્રાહકાની સખ્યામાં વૃદ્ધિ કરવા ખાતે જે જે સજ્જનાએ છેવટ સુધી પરિશ્રમ લીધેા છે, અને હજી પણ લે છે, તે બદલ તે પણ ધન્યવાદને પાત્ર છે.
આવા સજ્જનની નામાવલી અગાઉના પુસ્તકમાં અપાઈ ચૂકી છે, તેાપણુ તેઓમાંના વિશેષ પરિશ્રમ કરનાર સજ્જનાનાં નામ આ વાર્ષિક ઉલ્લેખને પ્રસંગે આપવાનું ચાગ્ય ધારવામાં આવે છે. જે નીચે પ્રમાણે છેઃ—
ભાવનગર શ્રીયુત્ કરૂણાશકર ભવાનીશંકર ભટ્ટ.
સોનગઢ
પેટલાદ
વાઢા
દલપત્તરામ હિરરામ ભટ્ટ. પુરૂષાત્તમ ઝીણારામ પાઠક, અંબાઈદાસ બાબરભાઇ. ચુનીલાલ મેધાભાઇ. કાળીદાસ જેચંદ ધાળકિયા, ઉક્ત દરેક મહાશયને હેમના સ્તુત્ય પરિશ્રમ બદલ અત્ર પુનઃ ધન્યવાદ આપવામાં આવે છે.
નાંડયાદ
વળા
મંત્રી કે વ્યવસ્થાપક જેવી આગળ પડતી વ્યક્તિ હરેક સદ્કાર્યમાં માખરે દેખાવા છતાં હૈમાં મુખ્ય ભાગ તા આવી અનેક વ્યક્તિની સદ્ભાવના અને સહાયતાજ ભજવતી હોય છે.
“વિવિધ ગ્રંથમાળા” શરૂ થવા અગાઉ તેની લંબાણુ ચેાજનાને પાતાના લોકપ્રિય પત્રમાં પ્રસિદ્ધ કરીને તથા શરૂ થવા પછીથી તે
Scanned by CamScanner