Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 100
________________ 'મહારાં માટે તરવા કરો ઉપાય, પ્રીતે આરાધ જગરાય. ( ૧૯ કરે ભક્તકૃત રણને મડ, માટે તે છે શ્રી રણછોડ, નિરાકાર વિભુ એક સદાય, લીલાથી સાકારજ થાય. ૨૦ નટની પિઠ ભવિને ભૂપ, એક અનેક ધરે છે રૂ૫; અનેક રૂપ ભજે બહુ લેક, છોટમ એક ભજે જન કેક. ૨૧ સસા સુખને ત્રણ્ય પ્રકાર, તેમાં મેક્ષસુખ કહે છે સાર; પહિલું મર્યલોક સુખ કહે, બીજુ દેવલોકનું લો ૧ : બાજુ મોક્ષતણું સુખ સહી, તેમાં કાંઈ બાધક છે નહીં; મત્સ્યકનું સુખ છે જેહ, દુખે ગ્રસ્ત થયું છે તેહ. ૨ - સુખ પાછળ દુઃખ ચાલ્યું જાય, તેમાં ખટ ઉમી દુઃખ થાય; -ભૂખ તરસ શેક ને મોહ, જરા મરણ એ ખટ સંદેહ. ૩ એ ખટ ઉમનાં દુઃખ કહે, દેહવંત પરવશ થઈ સહે; રોગથકી જન બહ પીડાય, અસાધ્યને નવ થાય ઉપાય. ૪ કામ ક્રોધ લેભ મ ગ, હર્ષસહિત ખટ શત્રુ સર્વ શરીરમાં એ કરી પ્રવેશ, મતિ વિવેકને ટાળે દેશ. ૫ મિત્ર થઈ આત્માના એહ, કામ કરે શત્રુ થઈ તેહ જેને વિષય અતીશે ગમે, ભમાવેલ તે આત્મા ભમે. ૬. જૂઠાને માની લે સાચ. ૩૫ જાણી લે જેમ કાચ; સ્વભાવથી મન ચંચળ કળે, તેમાં ખટ શત્રુ જઈ મળે. પાપ મરથ ઉપજે ઘણા, જેવા થાય સાપના કણા; અતિ આરંભ કરે છે સાય, ભાવી બંધ ન દેખે કાય; વળી નડે ખટ ભાવ વિકાર, દેહવતને દુખ અપાર; જન્મ સ્થિતિ વૃદ્ધી પરિણાય છે. હિના ખટ એનો નામ. ૯ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112