Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 106
________________ કણ બેલીવિના રક્ષણે તેઓ તરફી તરફી મૃત્યુનું શરણ લે છે. સંત વિના કેણ સહાય કરે ! પ્રભુનાં એ હાલાં બાળ કને પ્રભુજ સહાય આપે, સંત પુરૂ એ પ્રભુનાજ સેવક છે પ્રભુની આજ્ઞાથી તેઓજ સહાય કરવા એગ્ય છે, એટલાજ માટે હે, આર્ય સંતે ! જાગ્રત થાવ! શાસ્ત્ર કહે છે કે અધર્મની વૃદ્ધિ થતાં પરિણામે દાખલ આવી પડે છે. દુષ્કાળ, રોગ, જંગલી અને ઝેરી પ્રાણીઓને ત્રાસ એ સર્વ અધર્મનું ફળ છે. પરમાત્માને એમાં શો હેતુ હશે? મનુષ્ય અજ્ઞાનતાને લીધે ધર્મને બદલે પાપ કરે એટ. લામાં આવું ભયંકર ફળ શેભે? કદાપિ નહિ ! પરંતુ એજ શાસ્ત્ર કહે છે કે દુખ એ પણ સુખનું સાધન છે. દુઃખજ સુખ આપશે અને દુઃખ પ્રાણ પણ લેશે! દુઃખ એ પણ મહા અજબ ચીજ છે ! વિકાળ કાળ દુઃખજ દેવા આવે છે, અરે, આપણને ખેદાન મેદાન કરવા આવે છે. તે ગબ્રાહ્મણને પણ ત્રાસજનક રીતે સંહાર કરશે તે બીજાને શે આશરે ! છતાં આ વિકાળ રાક્ષસને છતાય તે તેજ સુખ આપશે! દુકાળ રૂપી રાક્ષસને છતાય તે તે સુખ આપશે. એ શબ્દોથી ભડકવાનું કારણ નથી. રાક્ષસે તે હાર્યાજ વળે છે, વાર્યા નથી વળતા ! આ સિદ્ધાન્તની ખાત્રી કરવી હોય તે મેદાનમાં આવે! દુષ્કાળ રૂપી રાક્ષસની ચોટમાંથી હું મારા ભાંડુઓને ખેંચી લે અને બદલામાં હેના હેમાં Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112