________________
થવાનું. હમારામાં દયા અને દાનશીલતા હશે તે તે ન્હમારા
ખી બંધુઓમાં પણ આવશે, એટલે દુઃખને નાશ થવાનેજ ! આમ નહિ બને તે દુઃખી મનુષ્ય કરૂણ રહીત થઈ જશે. ભૂખે મનુષ્ય પુત્ર સહીત સ્ત્રીને પણ તજી દે છે, ભૂખી સર્પણ પિતાનાં ઈડિને પણ ખાઈ જાય છે. ભૂખે શું પાપ . ને કરે? ભૂખથી ક્ષીણ થયેલામાં કરૂણા કયાંથી રહે? કરૂણાને નાશ થતાં સર્વત્ર નાશ થવાને! માટે બંધુએ જાગૃત થાવ ! જાગૃત થાવ ! મારિન સ્થિત શાન્તસ્થ વાસના
तृषितस्य चपानीयं क्षुधितस्य च भोजनम् ।। દુષ્કાળ રૂપી રાક્ષસના કેપથી રેગી થયેલા મનુષ્યને સૂવાનું આપ–દવા આપો. દુષ્ટના પંજામાંથી છટકી નાશી આવેલા થાકેલા મનુષ્યને આસન આપે તરસ્યાને પાણી પાવ અને - ભૂખ્યાને ભેજન આપો. હે દાનવીરેઆમ આપવાથી, - ૬ખીને સહાય કરવાથી કદી પણ ખૂટી પડવાનું નથી ! સાધુ : પુરૂષના ઘરમાંથી અન્ન, ભૂમી, પાણી અને પ્રીય વાકય કહી પણ ખૂટતાં નથી. દાનથી તે તેની વૃદ્ધિ થતી રહેશે. સાધતા એજ જગતનું ઐશ્વર્યા છે. આ દાનવીરો! દુષ્કાળ હાલમાં ભારત ભૂમી પર ચઢી આવ્યો છે! તેના થોડા ઘણા પટાવતે તે આ દેશમાં આપણી નિર્બળતેને લાભ લઈ કાયમના સ્થાન કરી રહ્યા છે, તેમાં આ ખાસ હજુરની સ્વારીના સમાચાર સાંભળી ભારત ભૂમી ખળભળી રહી છે. સર્વત્ર આર્ત સ્વરે કાનને બહેર મારી નાખે છે. દ્રશ્ય
Scanned by CamScanner