________________
( ૭ )
કરવી એ પરમપૂન્યનું કામ છે. આવાં આામદાર નિરાશ્રીતેાના રક્ષણ માટેજ હાલ નડિયાદમાં એક
હિંદુ નિરાશ્રીત ફડ
કાઢવામાં આવ્યું છે. આ કુંડમાંથી મામદાર કુટુંબનાં નિરાશ્રીતને કે જે ગુપ્ત રીતે નિર્ધનતાનું દુઃખ સહન કરતાં હોય, તેમની શેાધ કરી તેમને અન્ન વસ્ર અને દવા આદિની ગુપ્ત સહાય આપવામાં આવે છે. સહાય હાલમાં બસે ( ૨૦૦) ઉપરાંત માણસેાને આપવામાં । આ પ્રકારની આવે છે. ગામેગામ અને ખુણે ખાંચરે જ્યાં ત્યાં આવ્યું નિરાધારાને પાતાનાં ખાળ બચ્ચાં સહીત ભૂખનાં માર્યા ૪લ્પાંત કરતાં કાણું નથી સાંભળ્યાં ? હુજારા એવાં નિરાશ્રીતા છે કે જેની હૃદય દ્રાવક સ્થિતિની કલ્પના કરતાં કંપારી ફ્રુટે છે. આ સર્વને બચાવવા માટા ફંડની અનિવાર્ય અગત્ય છે. દાનવીરા ! શું આપને આ દયાજનક દ્રશ્ય જોતાં યા નહિ આવે ? ખરેખર! આપનું હૃદય પીગળવુંજ જોઇએ, અને તેમાંથી દયાનુ પવીત્ર ઝરણું વહેવું જોઈએ. આ ઝરણુ આપણા કંગાળ બંધુઓને અમૃત પાન કરાવી સજીવન કરતુ' જોઇ આપના આત્મા કેવા શાન્ત થશે ! પરમાત્માની કૃપાના પણ આપ કેવા મહત્ ભાગી થશે। । બધુ ! પરમાત્માની કૃપાના પાત્ર અને અને અન્ય બંધુઓને મનાવે, આપનાજ ભાંડુઓને મૃત્યુના કરાલ મુખમાંથી છેડાવી પ્રાણદાતા અનેા ! આવા નિરાધારાના આધાર થવું એનાથી શ્રેષ્ઠ એક પશુ ઇશ્વર
.
Scanned by CamScanner