________________ પૂજન નથી. આ૫ ઈશ્વરના સાચા પૂજારી બની પૂર્વજોના , અને ઉચ્ચ ચારિત્રના આદર્શને વધુ ઉજવળ બનાવે. નડીઆદના હિદ નિરાશ્રીત ફંડને હૃષ્ટ પુષ્ટ કરવા માટે તન મન ધનથી સહાય આપે. આપની સહાયથીજ સેંકડે કુલવાન કુટુંબન રક્ષણ થશે અને તેઓ અંતઃકરણ પૂર્વક આશીર્વાદ આપશે કે જેના આવવાથી ઘણા મનુષ્યનું જીવન ચાલે છે તે ઘણું છે. શ્રી નડીઆદ હિન્દ નિરાશ્રીત ફકને હીસાબ પ્રત્યેક ઈગ્રેજી માસની શરૂઆતમાં પ્રગટ કરવામાં આવે છે. જેમાં ચાર આના અને વધુ દાન આપનાર ગૃહસ્થોનાં નામ બહાર પાડવામાં આવે છે. લી. સેવકે, તા. 1-9-11. ચંદુલાલ નંદલાલ દેસાઈ મુળજીભાઈ હરીવલવદાસ કાસરવાળા સેક્રેટરીએ-હિન્દુ નિરાશ્રીત ફક-નડીઆદ Scanned by CamScanner