Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 110
________________ ( }) ભયંકર છે ! આમાં પણુ ગુજરાત-કાઠિયાવાડ પરની સ્વારી તે અનાવૃષ્ટિના લાભ મળવાથી વધુ ભયંકર થઇ પડશે. કાઠિયાવા ખેડા જીલ્લા, અમદાવાદ જીલ્લા, પચમહાલ વિગેરે ફળદ્રુપ પ્રદેશે! પણ વેરાન થઈ પડયા છે. ના. સરકાર તેમજ શ્રીમત આ દુઃખના નિવારણ માટે ચિંતાતુર અન્યા છે. આ સર્વે ચાગ્ય હાઇ તે થશે . પરંતુ:— આબરૂદાર નિરાશ્રીતેાને ન ભુલી જવાય તેની ખાસ સભાળ રાખવાની છે. કુલવાન કુંટુબેના કરૂણાજનક અવાજ પરાપકારાર્થે નીકબેલી અનાથાશ્રમ જેવી સંસ્થાઓ સુખી કદાપિ પણ પહેાંચી શકશે નહિ. તેઓ તા બિચારા નશીખ પર હાથ દઈ પોતાના ઘરની ચાર ભીંતા વચ્ચેજ ઝુરી ઝુરી મરવાના ! આવાં માતાપિતા પોતાનુ જ રક્ષણ ન કરી શકે તેા બિચારાં અવાચ્ચ ન્હાનાં માળકાનુ કાણુ રક્ષક ! ચઢતી પડતી સર્વની હાય છે, તે એક વખતનાં ગર્ભશ્રીમત કુટુ એ જે અત્યારે અન વજ્ર વગર તરફડે છે તેમને સહાય કરવી એ સર્વ કાઈની ફરજ છે. આવાંને શેાધીને તેમના કુલ ધર્મ અને આબરૂનું રક્ષણ કરીને ગુપ્તપણે તેમના રક્ષક બનવું, જગતની નજરથી દૂર રહી તરફડતાં આ નિરાશ્રીતીને સહાય Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112