Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal
View full book text
________________
मुक्तात्मा विषे.
૭૯. સત્ય ન ચૂકે મનથી જેમ, ભવમાં વિચરે જ્ઞાની તેમ. જીપત્રાદિક ભેળા રમે, પણ અંતરમાં ઈશ્વર ગમે; વાહન ઉપર બેસી ફરે, વસ્ત્રાભૂષણ અને ધરે. , ૧૧ પણ તેમાં આસક્ત ન થાય, અંતરમાં વાહાલે જગરાય; ભક્ત ચતુવિધ જગમાં હય, ગીતામાં વણ્ય છે સેય. ૧૨ આ ભક્ત પહેલે કહેવાય, દુઃખ ટાળવા પ્રભુને ગાય; સુખ વેળાએ પ્રભુને તજે, ધર્મ બ્રહ્મ સમજે નહિ રજે. ૧૩ બીજે જિજ્ઞાસુ કહેવાય, ઈરછા પ્રભુ ભજવાની થાય; આચારજ પાસે જઈ જેહ, પામે બ્રહ્મજ્ઞાનને તેહ. અર્થાથી ત્રીજે નીપજે, તે ધન કાજે પ્રભુને ભજે; માગ્યું ધન પ્રભુ આપે જદા, વીસારે છે પ્રભુને તદા. ૧૫ ચા ભક્ત જ્ઞાની જન હોય, પ્રભુ જાણી આરાધે સેય; માયા ને માયી ગુણ જેહ, વિવેકથી સમજે છે તેહ. ક્લેિશી ગુણ માયાના સહુ, ઈશ્વર ગુણ આનંદી બહ; એવું જાણી ઈશ્વર ભજે, કલેશવંતને મનથી તજે. માટે જ્ઞાની ચેાથે શ્રેષ્ઠ, બીજા ભક્ત કહ્યા કનિષ; ઈશ્વરની ઈશ્વરતા લહી, ભજે ઈશને તે જન સહી. ' માટે જ્ઞાનીને મહિમાય, પુણ્યવંત નર જ્ઞાની થાય; અનંત ફળ ભકિતનું કહે, સઘળું સત્ય ભક્તિમાં રહે. સાચા ભક્ત વિરલા જગમાંય, બહુમાં પાખંડેની છાંય સાચો ભક્ત હોય તે તરે, જાઠા રાસી લખ ફરે. ૨૦
, માટે સત્ય ભક્ત જન થાઓ, જગકર્તાનાં કીર્તન ગાઓ - તેની કરા ભાવથી સેવ, ઇટમ સુખદાયક છે દેવ.
Scanned by CamScanner

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112