________________
ઉપર્વના વિજે. જન સાકાર ઉપાસે જેહ, નિરાકાર પદ પામે તે ઘટજળ સરિતામાં જે જાય, તે પણ સાગરમાંહિ સમાય. દેવોમાં છે દૈવત જેહ, એક બ્રહ્મન જાણે તેહ એક દેવ બિન અન્ય ન કોય, વ્યાપક બ્રહ્મ ચરાચર સાય.૭ હવેણુના પંથી જન જેહ, કરે કુતુહલ ઝાઝું તે ભેદ વાદથી પાડે ભેદ, એક એક મત કરે ઉછેદ જૂિદા જાદા પા પથે, લડવાને બાંધ્યા બહુ ગ્રંથ;. - એક બ્રામાં પાડયા ભેદ, કેરે મૂયા ચારે વેદ વૈષ્ણવ શિવની નિંદા કરે, સહુથી શ્રેષ્ઠ વિષ્ણુ ઉચ ભક્તોમાં મોટા છે ઇશ, ધરે વિષગુ ચરણદક શીશ. ૧૦ શિવજી ધરે અમંગળ વેશ, તેમાં શુદ્ધપણું નહિ લેશ - રહે મશાણે એળે રાખ, ભૂત પ્રેત ગણુ પાસે લાખ. ૧૧
મહા તામસી એ છે નામ, તેનું વૈષ્ણવ ના લે નામ શિવનો પુત્ર ગણપતી જેહ, અચ્છે નર અદ્ધ પશુ તેહ. ૧૨ દયાહીન દેવી જાણિયે, સારી ક્યમ કહિયે વાણિયે; ભમતે રહે રવિ નભ માંય, એને જપ મળે નહિ કાંય.૧૩ વિષ્ણુ વિના અન્ય જે દેવ, તેની વૈષ્ણવ ન કરે સેવ; શિવના ભક્ત વધે છે સેય, શિવની તુલ્ય દેવ નહિ કેય. ૧૪ વિણ આદિક જે જે દેવ, કરે નિત્ય શિવજીની સેવ;
જીવ માત્રને પશુ કહેવાય, પશુપતિ એક સદાશિવ રાય.૧૫ - વિગુ સેવક છે. શિવ તણા, તેને આપ્યા વૈભવ ઘણા - એક દિને લઈ કમળ હજાર, હરિયે શિવને અર્પે સાર. ૧૬
એક થયું તે માંય, કાઢયું નેત્ર પિતાનું ત્યાંય
Scanned by CamScanner