________________
૧૧
I & સર્વિષ વિ. 'પૂર્વજન્મકૃત જે જે હેય, ધરી દેહ ભગવે સેય.
રાશી લખ તનમાં ફરે, કેઈવેળા માણસ તનુ ધરે, આપે તરવાને જે ચાય, આચારજની પાસે જાય. આચારજ આપે ઉપદેશ, દેખાડે કર્તા સર્વેશ બ્રહ્મસંબંધ તેને કહેવાય, કલેશ સર્વ તનમનના જાય. આપ જાણિ જાણે પરમેશ, ઉર અજ્ઞાન રહે નહિ લેશ; જીવ અને જડના જે ધર્મ, તેથી રહિત સદા નિકર્મ. ગગનવિષે છે તેને વાસ, સહુને સાક્ષી કરે તપાસ; ફળ આપે પ્રભુ કર્મ સમાન, રાગદ્વેષરહિત ભગવાન આજ્ઞા માને સઘળા દેવ, સેંથું કામ કરે તતખેવ, અગ્નિ અર્ક પ્રકાશિત કરે, જનસુખદાયક વાયુ કરે. તેના ભયથી કંપે કાળ, ડરતા સર્વ રહે દિગપાળ; ઇંદ્રાદિક સહદેવ સમાજ, કરે સર્વ આજ્ઞાથી કાજ. વિધિસર જેને પાળે હરી, મુમુક્ષુ માને આજ્ઞા ખરી;
મૂકે નહિ સાગર મર્યાદ, પંડિત કરે વેદના વાદ. - એ સમરથ ઈશ્વર જાણુ, કહે વેદ તે સત્ય પ્રમાણે | બે સુપર્ણ સરખા છે સખા, એક વૃક્ષ પર રહે છે રખા.
એકે કીધે ફળનો આહાર, બીજે તે નજરે જોનાર થયો ખાનાર નિર્બળ જત, જેના માટે ભગવંત. ૧૫ જ જીવ ઈશ એ પંખી પાસ, એક દેહપર કરે નિવાસ; છે કર્યો કર્મ ફળ આહાર, ઈશ્વર છે તેનો જોનાર. ૧૯ ફળ ખાનારો પામ્ય બંધ, જેનારા ઉગ નિબંધ મદ્યપાન સમ વિષય બધે, ચાખે તેને લાલચ વધે. લાલચમાં લેવા જાય, આશાપાશવિષે બંધાય; લિગ પામવા સહુથી સરે, રાજસ દેવ ઉપાસના કરે છે -
Scanned by CamScanner