________________
૬િ૮
મહામાત્રા એ સહ ચેરીના છે ભેદ, તે તજવાને કહે છે કે, નિયમ અઢારમો છે સાર, કેફ કર્મ તજવું નિધોર. કેરી વસ્તુને જન જમે, તેનું મન તે દિશ ભમે. મદ્યપાન નિત્યે જે કરે, થોડા વયમાં તે નર મરે. નિયમ એગણી છે જેહ, ધર્મ પાળ આણી નેહ, વૈદિક ધર્મ આદ્ય છે એક, તેજ પાળ ધારી ટેક. પરને ધર્મ પાળવે નહીં, જેમાં બહલ અનીતિ રહી નિયમ વશમાની એ વાત, કર્તા બ્રહ્મ ભજે સાક્ષાત. ૨૩ પ્રભુસ્વામીને હું છું દાસ, એમ રાખવો દ્રઢ વિશ્વાસ હું સષ્ટિ ચણા છે નાથ, એમ સમજવું છે મન સાથ. ૨૪ ભક્તિ ભાવ રાખીને એમ, પ્રભુ ભજવે આણું અતિ પ્રેમ, નિયમ એકવીસમે જે કહે, શ્રદાસાયુજ્યમુક્તિપથ ગ્રહે. ૨૫ સગુણ ઉપાસન કહિયે જેહ, ચિત્તશુદ્ધિનું કારણ તે; ૧ નિર્ગુણ બ્રહ્મ ઉપાસના કરે, તે નર નહિ ભવમાં અવતરે. . ર૬ઃ બ્રાધ્યાન ને બ્રહ્મ વિચાર, લાગે બ્રહ્મવિષે એક તાર : બ્રહ્મજ્ઞાન યથારથ હાય, જીવ બ્રામાં મળશે સાય. આ હું જીવ અને આ બ્રહ્મ, ગુરૂમુખથી સમજે એ મર્મ, મનમાં મનન કરે નર જેહ, નિશ્ચય થાય જાય સદેહ. ૨૮ કે વળતી ધારે બ્રહ્મનું ધ્યાન, દેહતણું છૂટે અભિમાન; તેને ધ્યાતાં તન્મય થાય, પુનઃ તે ધરે નહિ કાય. ૨૯ સરિતા જ્યમ સાગરમાં જાય, અંતે તે બ્રહ્મમય થાય; : શ્રદ્ધસાયુજ્ય મુક્તિ એ કહી, ટમ તે સુખ પામે સહી. ૩૦
' લલ્લા પ્રલય કહે છે ચાર, જમ્યા તે જાશે નિર્ધાર;
માટે શેક ને કરશે કેય, નાશવત તે સ્થિર ન હોય.
૧
Scanned by CamScanner