Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 90
________________ अक्षरमाळा. ૩ ઇંડા પિ'ગળા નાડીમાંય, ચંદ્ર સૂર્યનાં બિબે ત્યાંય; મધ્ય સુષુમ્હા નાડી વહે, તેમાં સ્થાન અગ્નિનુ' કહે તેમાં છે આત્માના વાસ, તેજપુ ́જના પરમ પ્રકાશ; પરમાત્મા પણ પાસે રહે, કોઈ જ્ઞાની જન તેને લ આત્મા પરમાત્માને ધ્યાય, કૈાટિ જન્મનાં પાતક જાય; કર્મ નૈમિત્તિક વરણ્યાં જેહ, આવે અવસર કરવાં તે. સહુ સંસ્કાર આદિ છે જે, અતિ આદરથી કરવાં તેઠુ; મેાક્ષકામના જે મન ધરે, સર્વ કર્મ બ્રહ્માર્પણ કરે. અરપ્યાં કર્મ બ્રહ્મને જેહ, ક્ી ન તે ઉપજાવે દેહ; નદી જેમ સાગરમાં મળે, છાટમ જ્ઞાની બ્રામાં ભળે, भक्तना एकवीस नियम. ૨ા રાખેા જો મન સવે, એકાદશમા કહું છું હુંવે; સજ્જન સંગતિ કરવી નિત્ય, સારા નરની એ છે રીત્ય. નિયમ ખારમા કહું છું સહી, મિથ્યા ભાષણ કરવું નહીં; ધર્મ જ્ઞાનના ગ્રંથા જેહ, જેવા સાંભળવા પણ તેહ. નિયમ તેરમા જો મન ધરા, માતતાત ગુરૂ સેવા કરી; સતી વિપ્ર ધાર્મિક વિદ્વાન, તેનુ' કરવું નહિં અપમાન વેદ ધર્મ પ્રતિપાદક હોય, તારે છે આચારજ સાય; માટે તેનું કરિયે માન, તેથી રીઝે છે ભગવાન. છે નિયમ ચાદમા પાળે જેહ, ભક્તિ કરતાં ઠગે ન તેહ; જગમાં જે આસુર જન હોય, ભક્ત દેખી નિì સાય, તેના શબ્દ સુણીને કાન, તજવું નહિં ભક્તિ ને જ્ઞાન; મૂઢ ઘૂડના એક સ્વભાવ, અધકાર કરવાના ભાવ. એવા કાગ કળીમાં ઘણા, વિરલા હુ'સ હશે હરિ તણા;. ન ૧ ૩૨ ૩૪ ૩૧ ૧ 1 3 Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112