Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 88
________________ भक्तना एकवीस नियम. ગયા રમતાં નિર્દય થાય, તેણે ધર્મ પિતાને જાય. રર પરના પ્રાણ હરે છે જેહ, ધરે વેર દેવા તે ; પરમાટીથી હેયે પુષ્ટ, દેતાં વેર સહે બહુ ક. આળસના વ્યસની કહેવાય, ભીખ માગતા તે જન થાય; કરે નહીં સારે ઉદ્યોગ, બગડે દેહ ભેગવે રોગ. ૨૪ જેને અંગે આળસ હોય, પગ બાંધીને બેસે સોય; ગ ભરેલી વાત કહે, પરનિદામાં મન રહે. ૨૫ બુદ્ધિ બગડે આળસ માંય, રળવાનું સૂઝે નહિ કાંય; તજે વ્યસન તે સુખિયે થાય, છોટમ સાચા કહે ઉપાય __ भक्तना एकवीस नियम. ચયા યત્ન કરી નરદેહ, દીધે જગકર્તાયે એહ; તેને ભજે નહિ જે લેક, તેને અંતે જાણી શક. કઈ આચારજ કહે છે એમ, ભજતા નથી બ્રહ્મને કેમ; તેને ઉત્તર કહે ગમાર, અમને પળ ન મળે પરવાર. કઈ વેળાએ ભજિયે હરી, વળતી મૂઢ કરે મશકરી; નવરા જન તે પ્રભુને ભજે, ભક્ત થયે શું કારજ સજે. એવા અજ્ઞાની જન ઘણું, છે વિચાર અવળા તે તણા; પ્રીતિ ધનદારા પર ધરે, કર્તાપર તેવી નવ કરે.. ચારે ચકલે બેસે તેહ, પરનિદા મુખ ભાખે એહ; વેશ્યા ભાંડ ભવાયા રમે, તેનાં ટીખળ મનમાં ગમે. ઊંઘે નહિ એવા કામમાં, ઝાઝા છે એવા ગામમાં; બ્રહ્મ કથા કીર્તન જ્યાં થાય, ત્યાં તે ઊંઘે કે અળસાય. ૪ એવા આસુર છવ અજાણ, બેલે કઠિણ વચન યમ બાણ; Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112