Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 87
________________ બસ મારા કરે કેક સદા જન જેહ, ધન ખૂટે ને બગડે દેહ કીત કાંતી લજજા જાય, બુદ્ધિ બગડે આળસુ થાય. ૧૩ વળયું ગાળ ન છૂટે કયમ, દષ્ટાંતા બહું જેજે તમે; ભૂખે મરે સુતા સુત દાર, તન મન માહે વધે વિકાર. પરનારીના વ્યસની જેહ, પાપી ઘણા બને છે તેહ, તિરસ્કાર આ લેકે થાય, અને તે જમપુરમાં જાય. વેશ્યાનારી જગમાં જેહ, શ્વાનગાટ સમજાણે તે; વેશ્યા બેબી શિલા સમાન, વેશ્યા વ્યસનીને અપમાન. ૧૪ પરદારાના વ્યસની જેહ, અકાળ મૃત્યુ પામે તેહ, કીચક રાવણ જેવા ઘણા, મૃત્યુ પામ્યા છે બહુ જણા. ૧૫ અંધ કામથી જે જન થાય, તન ધન કુળ આદિક સહુ જાય; કામપાશ સૂપણ ખાપડ, રાક્ષસ કુળને તે બહુ નડી. ૧૬ કમિ નૃપાએ ખયાં રાજ, કામી જનનાં બગડ્યાં કાજ; વળી વ્યસન ઘુતનું હાય, ઝાઝું ધન હારે છે સોય. ૧૭ ધૂત કળીનું જાણે રૂપ, માગે ભીખ રમે જે ભૂત; નળદ્રુપ અને યુધિષ્ઠિર રમ્યા, રાજ ગુમાવી વનમાં ભમ્યા. ૧૮ ધૃતતણા છે ઘણા પ્રકાર, સટ્ટાને તેમાં તું ધાર. વ્યાપારી વસ્તુ જે હોય, તેનું વ્રત રમે છે સોય; વાહન વૃક્ષ ભક્ષના ભેદ, દુત રમે તે થાય ઉછેદ; રમે હેડ જળતરવા તણી, તે આપત્તી પામે ઘણું. ૨૦ મૃગયા કેરા વ્યસની જેહ, બહુ આપની પાસે તેહ, મૃગયાથી લાગ્યું બહુ પાપ, દશરથરાજા પામ્યો શ્રાપ. ૨૧ થયું પાંડુરાજાને તેમ, મૃગયાનું પાતક છે એમ ૧૯ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112