________________
માહા. ભલા ભક્ત જગમાં જે હોય, તે તે એવું ન કહે કોય. છે આચારજની પાસે જાય, સુણતાં જ્ઞાન કુતારથ થાય; નિયમ કહે તે પાળે સહુ, તેના ભેદ હવે હું કહું. ૮ પ્રથમ નિયમ તે પાળે એહ, રાખે શુદ્ધ વસ્ત્ર મન દેહ શાચ નામ તેનું કહેવાય, બાહ્ય અને અત્યંતર થાય. ૮ બાહ્ય કૃતિકા જલથી બને, આત્યંતર થાયે શુદ્ધ મને, ત્રીજો નિયમ વસ્તુ જે હોય, જાણે દેહ લગી છે સોય, ૧૦ સુવા પછી નવ આવે સાથ, આવે ધર્મ કર્યો જે હાથ માટે ધર્મ પાળવે ધીર, સત્સંગે મળશે તે વીર. ૧૧ બીજે સુસંગ કરે ત્યાંય, ધર્મજ્ઞાન મળે છે જ્યાંય; ધર્મજ્ઞાનહીન જે હય, તજ સંગ અસાધુ સોય. ૧૨ દુર્વ્યસની પાપી દુર્મતિ, ધર્મજ્ઞાન સજે નહિ રતી; વેદ વિપ્રને બેલે ગાળ, તજે સંગ જાણે ચાંડાળ. - ૧૩ ચેાથે નિયમ દયા જાણીએ, હિંસા કરવી નહિ પ્રાણિયે; કઈ પ્રાણીને પીડા થાય, સુજને તેમ ન કર્મ કરાય. ૧૪
જીવ તણે કર ઉપકાર, એ ધર્મ સર્વથી સાર પંચમ નિયમ જાણિયે પેણ, વેદ શાસ્ત્ર સાથે શ્રેષ્ટ. ૧૫ સદા તેજ ભણિયે જણિયે, નિત્ય પાઠ કર પ્રાણિયે; વેદ નારાયણ સાક્ષાત, જેને મહિમા છે પ્રખ્યાત. ૧૬ પહિલ રચિયે વિશ્વવિલાસ, પછી વેદને કર્યો પ્રકાશ વેદ વિશ્વત કાયદો, માને તેને છે ફાયદ. ૧૭ બ્રહ્મ વચન તે બ્રહ્મ સ્વરૂપ, અર્થ રહે ફળ લો અનુપ છ નિયમ જાણ એહ, સુખ દુખાદિ સમ જાણે તે ૧૮
Scanned by CamScanner