Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal
View full book text
________________
:: Us :
पंचकर्मगति विषे. પછી એ ના પામે કહી, માટે અર્થને તજ નહીં, વળી ધર્મ તજે જન જેહ, મૂર્ખ મેક્ષ નવ પામે તેહ. ૧૯ એક એકને નવ હાય બાધ, એમ સકળ પુરૂષારથ સાથ . પુરૂષારથ વણ્યા છે જેહ, સાધે નહિ નર ધરિને દેહ, ર૦ જીવિત વૃથા જાણવું એમ, બકરી કે આંચળ જેમ, સહુમાં મોક્ષ સરસ કહેવાય, સાધનાર નર મોક્ષે જાય તે તત્વજ્ઞાનથી ઉપજે એહ, પુનઃ જ્ઞાની ન ધરે દેહ ને મેક્ષાનદતાણું સુખ જેહ, ઇટમ સહુથી મોટું એ
पंचकर्मगति विषे. નન્ના નિર્મળ કરે સુકર્મ, તેથી સુંદર મળે સુધર્મ છે - ધર્મવડે અર્થાદિક મળે, સાધક શાશ્વત સુખને રળે. કર્મ થાય પાપનો નાશ, કમ સુખ પામે અવિનાશ; તો પાપ કર્મથી જન બંધાય, પુણ્ય કર્મથી તે મૂકાય, કમતણે મહિમા છે ઘણે, આગમ નિગમ પુરાણે સુણે; 9 દેહ તજીને જાય, કર્મતુલ્ય તેની ગતિ થાય. ગતિ પંચ કર્મની જેહ, સાંભળજે હું કહું છું તે; પિહેલી નરકગતિ નિર્માણ, બીજી તિર્યક છે પરમાણુ. - ત્રીજી માનવગતિ કેહેવાય, જેથી સ્વગતિ મુનિ ગાયક પંચમી મોક્ષગતિ છે નામ, પ્રાપ્ત થતાં પામે સુવિરામ. ગતિ પંચ ન્યાયમાં કહી, કર્મ કરે તે પામે સહી; ઘણાં પાપને જે કરનાર, પામે નરકગતિ નિર્ધાર નરકગતિમાં છે દુઃખ બહ, પાપીજન તે પામે સહક કે માર સહે જમડાને સોય, તેને મુકાવે નહિ કેય.
Scanned by CamScanner

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112