Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 82
________________ स्थूलादि चार देह विषे. પુણ્ય પાપ એ કીધાં ડાય, ત્યારે સાંભરી આવે સેાય. સ્તવન કરે પ્રભુજીનું માંય, હવે નહિ કરૂ* કુકર્મ કાંય; કરો બાહર જો એકજ વાર, નહિ વિસારૂં' સરજનહાર. શ્રુતિના ધર્મ સનાતન જેહ, ઘણી પ્રીતિથી પાળીશ તેહ; ભજીશ સુષ્ટિતણા કત્ત્તર, નહિ માનું પાખંડ લગાર. કરતાં કાટિ પ્રતિજ્ઞા એમ, નવમેા માસ વીતિયા તેમ; દસમા માસ થયા છે જહી, દયા કીધી દયાળે તહી. વાયુ પ્રસૂતિ કાળના જેહ, પ્રભુ આજ્ઞાથી પ્રકટે તેહ; છૂટે જેમ ધનુષથી તીર, કાઢે બાહર એમ શરીર. બ્રહ્માંડ કરી વાયુ ત્યાંય, શ્વાસ વિષે પેસે છે જ્યાંય; જાતિ સ્મરણ ભૂલી જવાય, જડમતિ જીવ તતક્ષણ થાય. ૧૮ ઘણું આવરે છે અજ્ઞાન, ભૂલે જીવ પેાતાનું ભાન; સ્તનનું પાન કરે છે તેહ, વાધે દિનદિન અધિકા દેહ. માત તાત લડાવે લાડ, ઉગે વળતી અવિદ્યાનું ઝાડ; ગ્રંથી પાંચ અવિદ્યા તણી, તેનું વર્ણન કહું છું ભણી. પહિતી ગ્રંથી તમ કહેવાય, અવળી સમજણી એથી થાય; દેહાર્દિક અનાત્મ કહેવાય, તેમાં આત્મા શુદ્ધિ થાય. એ તમગ્રથી મુનિજન કહે, ભ્રાંત થઇને જેથી વહે; માહુ ગ્રંથી બીજી કહેવાય, ધણીપણું તે એથી થાય. આ હું ને આ મારી વસ્ત, શુદ્ધ વિવેચન પામે અસ્ત; મહા માહ ત્રીજી ગ્રંથિકા, ગાઢરાગની ઉત્પાદિકા, શબ્દાદિક છે વિષયા જેહ, તેની સાથે ઝઝા નેહ; મહા માહે છે એનુ નામ, વિષયેામાં મન થાય વિશમ. ૨૦ ૨૧ ૨૪ Scanned by CamScanner ૧૭ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૯ ૨૨ ૨૩

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112