________________
સર્વમહિના વિશે પ્રભુ સાથે છે સાચે નેહ, મુનિજન સજજન કહે છે તે છે. મનુષે બાળપણથી જઈ, તેની સંગતિ કરવી સહી. નવું વૃક્ષ જ્યારે રોપાય, મીઠું તેને પાણી પાય, થાય જ્યાં લગી મેટું ઝાડ, ત્યાં સુધી તે કરવી વાડ. જ્યારે પિયે ભૂમિનું તેય, પાણ વાડ જન કરે ન કાય; એમજ બાળપણથી જન, સત્સંગતિનું કરે જતન, શ્રવણે સુણે સુજનને બેધ, કરે કુસંગતિ કરે રાધ; બાળતણું મન હેયે ઝીણું, તેમાં ઠસે સરસ કે હીણું. તેને તે નહિ કાંય વિવેક, માટે કુસંગ છેડે છેક કેમળ વૃક્ષ વાળે ત્યમ વળે, શીખે બાળ જેવું સાંભળે. મેટું વૃક્ષ કઠણ હોય જેમ, મોટપણે ગુણ ગ્રહે ન તેમ; હાય વશ વર્ષનું અંગ, કરે ત્યાં લગી સાર સંગ. જેની બુદ્ધી હાય કઠોર, મરતા લગી તે રહે છે ઢોર, તેને સત્સંગ ઘટે સદાય, તેથી મનને મળ છેવાય. સત્સંગે ગુણ આવે ઘણા, દોષ જાય મન વાણી તણું; કાગ મટીને હંસ થાય, સહુ જનથી તે સરસ ગણાય. ૧૦
વાંસ તુંબડું હળવું ગણે, ચડે શિલ્પિકર વીણા વણે; - કુસંગથી નર ખરસમ હોય, દેવ અને સત્સંગે કેય. ૧૧
નાસ્તિક ભાંડ ભવાયા મળે, તે તે પાપ પંકમાં કળે; નિકળેલી નારીને સંગ, કરતાં હાય પુણ્ય ભંગ ન , ગબગ ભક્ત મળે છે કે, તેને સગે ધુત્તે હેય
સત્સંગે સુધરે નહિ જેહ, પાપીજન જાણેને તેહે, ૧૩ - ગંગા કાંઠે રહે છે અને, ધુવે ન મળે તે રહે મલીન
કરી
Scanned by CamScanner