Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 72
________________ અખંડ, તેને જ કયમ ઉગરે. થતણા એ चार पुरुषार्थ विषे. ખણે ફૂપ ગંગાતટ જેમ, અપમતિ આરાધે એમ. ૧૭ ઈચ્છાથી જે રચે અનંત, ભજે તેમને કોયક સંત; બીજા પૂજે આળ પંપાળ, મટે ન કર્મ અને જે કાળ. ૧૮ રાખી ન શકે જે નિજ કાય, તે ભજતાં કામ થાય સહાય; જે જન પરને માર્યો મરે, તેને ભજતે કયમ ઉગરે. ૧૯ અમર દેવ છે એક અખંડ, તેને ન ભજે તે પાખંડ; પંથતણ ગ્રંથ છે જેહ, આપ વખાણ કરે છે તેહ. ૨૦ તેના શબ્દ કાનમાં જાય, વૃથા સર્વ પુરૂષારથ થાય; ઉપનિષદને જાણે અર્થ, ઇટમ તે નર થાય સમર્થ. ૨૧ વીર પુaષા વિષે ધધા ધર્મ અર્થ ને કામ, એથે મેક્ષ જાણવું નામ; એ પુરૂષારથ જાણે ચાર, સાધક તે પામે ભવપાર જેને ચારે સિદ્ધ ન થાય, વૃથા જન્મ બે કેહેવાય; પુણ્યકર્મનું સાધન જેહ, ધર્મ નામ જાણુને તેહ. ૨ સાધન જેહ ધર્મનું કરે, ભય શેકાદિકને તે તરે, ભૂમી ભવન વસન ધન અને, રત્ન વૃક્ષ પશુને વાહન. ૩ ઈત્યાદિક જે જે છે અર્થ, સત્યયુક્ત થઈ રળે સમર્થ સદ્ધિા ને સદગુણ ગૃહ, સારી કીત્તિ જુગે જુગ રહે. ૪ કહ્યા અર્થ પુરૂષાર્થ એહ, સુખ પામે સાધક જન જેહ; શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, તેને લોભે ન હોય અંધ. - ૫ ભોગ ભેગવે લુબ્ધ ન હય, કામ નામ કહે છે સહુ કેય; પંચ વિષય માગે છે દેહ, ન્યાયથકી ભેગવવા તેહ. કામ કહે છે તેનું નામ, સદાચરણથી ભેટે રામ; Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112