Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal
View full book text
________________
अक्षरमाळा. પર પ્રથમ સષ્ટિ દેવેની એહ, દિવ્ય દેહધારી સહુ તેહ પ્રભમાં નિર્દયતાદિક નહિ, દુઃખરહિત રચી રાખ્યા તહિ. ૨ વિવિધ તાપ ને નહિ જ્યાં રાગ, અમૃત કરે છે ઉપભેગ;
જ્યાં નહિ ષ ઉમ દુખ થાય,નિત્ય પ્રફુલ્લ રહે નિજ કાય. ૩ અષ્ટ સિદ્ધિ ત્રિકાળ જ્ઞાન, સત સંકલ્પ ઘણુ ગુણવાન, રહે સદાનંદમાં સાય, દૈહિક દુઃખ તિહાં નવ હાય. ૪ એવી ઉત્તમ પદવી દઈ, આજ્ઞા પછી પ્રભુએ કહી; વિશ્વ વાડી છે મારી જેહ, રક્ષણ કરે તમે સહુ તેહ. ૫ મારી આજ્ઞા માનશો તમે, સદાય સુખી કરીશું અમે; ૩.૫ કરનારા જેહ, મળશે લખ ચોરાશી દેહ. વનું જે અપરાધી થયા, કમ દેવામાં તે ગયા; દિવ્ય ગુણે કાંઈ ઓછા ધરી, નીચી દેવપદવિ કરી.
ટુ ઉર્મી વળગી જે વાર, કર્મ કરે દેવે નિર્ધાર; ઇષ પાતન એગ વિયાગ, યુદ્ધ કરી પામે દુઃખ ભેગ. આપત્તિ બહુ પીડે એમ, શુદ્ધ દેવને ન મળે તેમ; માની પ્રભુની આજ્ઞા ખરી, ઉત્તમ જાતી તેમાં ઠરી. દેવતતણે થયે નહિ નાશ, સદા બ્રહ્મની કરે ઉપાસ; સનકાદિક તેઓનાં નામ, બાલક તેઓનું ધામ. કમ દેવ કર્યા છે જેહ, દશ જાતીઓ થઈ છે તે; વિદ્યાધર અપસર ને યક્ષ, રાક્ષસ કિનર ગુહાક દક્ષ. સિદ્ધ ગંધર્વ ને ભૂત પિશાચ, દૈવત ગયું ઘટયું છે સાચ એ દશ દવનિ કહેવાય, ઉત્તમ દેવ હવે વણય. ચતુરાનન ગાવિંદ મહેશ, યમ જળનાથ કુબેર સુરેશ સૂર્ય ચંદ્ર પવનાવિક નામ, એએનાં છે સ્વર્ગ ધામ.
૧૦
૧૩
ને
,
Scanned by CamScanner

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112