Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 60
________________ अशरीरी ईश्वरकर्त्ता विषे. કાઁ ના કર્તા જે ' બહુ, સંભવતા નિહ એ તે સહે પૂર્વ પ્રશ્નના લેાપજ કરી, છેલેા એક ગ્રહે જો હરી; પૂર્વ ટોપ નામે જે દોષ, આવે છે કહુ છુ' કરી ઘેાય. એવા દોષ ન જાણે જેહ, એક દેશી કર્તા કહે તેઠુ; ઉપજેલી વસ્તુ જે હાય, એક દેશમાં રહે છે સેાય. જગમાં જોજયા કરી વિચાર, દેહવ’તમાં ભર્યા વિકાર; દૈહ સકળ પ્રકૃતિના થાય, દેહવ ́ત શું કત્તા ગાય. કમળાસન આદિકના દેહ, બનિયા છે પ્રકૃતિના તેહ; આ લેાક નર નારી મળી, પ્રજાકાર્ય ઉપજાવે વળી. તે દેખી પર લાકે કાય, નારીશ્વરવધુ પ્રભુ સાય; પૃથ્વીપર ભૂપતિનું ધામ, રત્નજડિત ત્યાં દેખી કામ. પરલેાકે પ્રભુનું ત્યમ કહે, અણુદીઠું જીવા નવ ગ્રહે; હાય દેહધારી જન જેહ, ધામ વિષે રહે છે જન તેઢુ. આ જગમાં જે વસ્તુ કથી, તેવેા જગના કાં નથી; જીવધર્મ માહાર્દિક જેહ, પ્રકૃતિધર્મ સ્થૂલાદિક તેહ. એ એ રહિત બ્રહ્મા છે પ્રભુ, નિરાકાર જગકત્તા વિભુ; । સચ્ચિદરૂપ સનાતન સાય, કહે છેટમ તે કર્તા હાય. अशरीरी ईश्वरकर्त्ता विषे. ૩પ ૨૩ ૧૪ ર ૫ २७ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ઢઢા હુ'ગી જગમાં જેહ, પ્રતિવાદી થઈ એટલે એહ; દેહુ રહિત જગકર્તા હાય, રચના રચી શકે નહિ સેાય. દેહવત છે જે કુંભાર, ઘઉં ઘટાદિકના આકાર; હસ્તપાદ વિન વ્યાપક જેહ, રચી શકે ક્યમ રચના તેહ. ર દૈરહિંત વ્યાપક આકાશ, તે ક્યમ ઘટના કરે પ્રકાશ; ૧ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112