Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 63
________________ ૩૮ ફાત્રિા, કર્યો ઉંટને વૃક્ષાહાર, લાંબી ડોક રચી નિર્ધાર. યથાયોગ્ય રચના છે ખરી, તેને જાણુ સૃજે શ્રીહરી; જાણું વિના જુતી ન થાય, ઘટતા ઘાટે કેમ ઘડાય. કઈ નાસ્તિક એવું મત ગ્રહે, જીવ જીવને કર્તા કહે પિતા પુત્રને કત્તા થાય, ઉપજે સૃષ્ટી એમ સદાય. એને ઉત્તર કહું છું એક, નાસ્તિક મતનું ખંડન છેક; પિતા પુત્રને કર્તા કહે, દોષ પ્રથમ અનવસ્થા ગ્રહે. ૨૯ પિતા તણે જે ગણે પિતાય, પિતાપિતાની પંક્તિ થાય; અવધી વિના પિતા બહુ થાય, અનવસ્થા તે દોષ ગણાય. ૩૦ બીજે દેષ અસંભવ જેહ, આ ઠેકાણે આવે તે; પિતા અજાણે જીવ કહેવાય, તેણે તનુરચના નવ થાય. નિજ શરીરની રચના જેહ, પિતા ન જાણે કેવી તેહ; થયે રેગ પરખે નહિ તને, ના દેખાડે વૈદને. તો તે પુત્ર યમ ઘડે, દેષ અસંભવ માટે નડે પ્રભુને ના જાણે તે અજ્ઞ, કર્તા છે ઓટમ સર્વજ્ઞ. જેમના વિશે ણણા ણ અક્ષર જે કહે, તેને અર્થ વેદમાં રહે, વેદ તણે મહિમા છે બહ, ભણે વિપ્ર તે માટે સહ. એકાક્ષર જે પ્રથમ ગણાય, પ્રણવ નામ તેનું કહેવાય; સૂમ વેદ પ્રણવને કહે, શબ્દ જાળનું કારણ રહે. પ્રણવ એક પ્રભુનું છે નામ, શબ્દબ્રહ્મરૂપી સુખધામ; ચારે વેદ પ્રણવથી થયા, કર્તાએ બ્રહ્માને કહ્યા. અષ્ટીકરા જનને કાજ, વેદ પ્રથમ બો૯યા જગરાજ; જાય; જળનું કારણ તેના ચારે છે , Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112