________________
पाखंड विषे. પાખંડ જન વધે અપાર, તેને નાશ કરે કર્તાર સહમાં મુખ્ય શાસ્ત્ર વેદાંત, પાંચે ગણ ગણે છે શાંત. ધર્મ એગ ભક્તિ ને જ્ઞાન, ખટશાએ કીધું વ્યાખ્યાન; બીજા ગ્રંથ એ થકી હેઠ, ઇટમ વેદ સર્વને શેઠ
પદવિ થા થયાં ઘણું પાખંડ, જગવી ખરા ધર્મમાં બંડ; કેય કહે હું હરિ અવતાર, આ કરવા જગ ઉદ્ધાર. ૧ કે કહે હું પ્રભુ પાર્ષદ સહી, વિશ્વ તારવા આવ્યો અહીં પ્રથમ ભક્તને વળતી સંત, તે પછી બને ભગવંત. ૨ ઘણું લેક માને છે જેમ, કરે જુક્તિ જુદી તેમ; કેય બ્રહ્મ પિતાને કહે, જગકર્તા પ્રભુને નવ લહે. કઈ કે છે ગેલેકે કેય, લીલાપુરૂષેત્તમ છે સોય; તેને તે હું છું અવતાર, શરણ થાય તે પામે પાર. જે ધન દારાદિ સમર્પણ કરે, ગેલેકે તે સ્ત્રી અવતરે; કરે કૃષ્ણશું નિત્ય વિહાર, એજ મેક્ષ પામે નિર્ધાર. - ૫ જે નર સખિભાવ મન ધરે, તે પણ ત્યાંની સ્ત્રી અવતરે, કેય કહે નારાયણ આપ, અપાં તન મન ધન ને પાપ. ૬ પછી રો રો દોષ તમારે, થયા મુક્ત એવું મન ધારે; મત કેઈને ના ધરશે કાન, મને ખરે જાણે ભગવાન. ૭ કેઈક શદ્ર ચલાવે પંથ, બાંધે કલ્પિત પ્રાકૃત ગ્રંથ છંદ શાસ્ત્રથી ઘણા વિરૂદ્ધ, તેમાં નાંખે શબ્દ અશુદ્ધ. ૮
કહે બ્રહ્મથી આવું ધામ, તેનું કોય ન જાણે નામ; - બ્રહ્મ જ્ઞાનથી ભરમ્યા તમે, ત્યારે ત્યાંથી આવ્યા અમે. ૯
Scanned by CamScanner