________________
૩૨
अक्षरमाला. પુસન એ શિવ ભગવાન, વિબચ્ચને આપ્યાં વરદાન.૧૭ રામે સાગર બાંધ્યા જ્યાંય, થાપ્યા રામેશ્વરને ત્યાંય; કૃષ્ણ શંકર પૂજન કીધું, તેથી ચક સુદર્શન દીધું.
૧૮ દેવીભક્ત કહે છે. આમ, સહુથી દેવી છે ગુણધામ; વિધિ હરિ હર દેવીના ભક્ત, સુષાદિક કરવાનું શક્ત. ૧૯ સરજ ભકત કહે સહુ ફક, સૂર્યવડે છે સઘળા લેક; વિશ્વમાંહિ અંધારું થાય, કેયે અજવાળું ન કરાય. ત્રિગુણ દેવ છે સૂર્યાધીન, સુજે હરે પાળે એ ઈન, કહે ગણપતિ કે ભક્ત, આદિ દેવ ગણનાથ અવ્યક્ત. ૨૧ સુષ્ટિ પેહેલે એ છે દેવ, માટે પ્રથમ કરે સહ સેવ પ્રથમ અન્યને પૂજે કેય, તેનું કારજ સિદ્ધ ન હોય. ૨૨ એવા દેવ ઉપાસક એહ, અન્ય અન્ય લડે છે તે ભેદ વાદમાં ભમિયા સહ, તેથી કરે કુતૂહળ બહુ. ૨૩ સહુ ચાલે છે વેદ વિરૂદ્ધ, એકે પંથ રહ્યો નહિ શુદ્ધ પંચે દેવનાં સર્વ પુરાણ, તેને અર્થ ન લહે અજાણ. ૨૪ પાંચે બ્રા તણાં છે નામ, ભિન્ન રૂપ ધરી સાથે કામ; લીલા વિગ્રહ સઘળા દેવ, બ્રહ્મભાવથી કરવી સેવ. ૨૫ એ મર્મ ન સમજ્યા જેહ, થયા દેવના દેહી તેહ; એક એકની નિંદા કરે, તેણે કઈ કારજ ના સરે. દેવતણી જે નિંદા કરે, સૈરવ નરક વિષે સંચરે; સર્વદેવમય બ્રહ્મ અખંડ, ભિન્ન કહે તે છે પાખંડ. ૨૭ છોટમ શ્રતિમત સાથે ગ્રહે, કારણ એક બ્રાને કહે, બ્રહ્મરૂપ જાણીને દેવ, કરે નિર્વિરોધથી સેવ.
૨૮ ] ૧ સુર્ય.
Scanned by CamScanner