Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal
View full book text
________________
उत्पत्ति बिषे.
ગાળાકાર કયા બ્રહ્માંડ, જેમ કુલાલ કરે બહુ લાં; નિરાધાર આકાશે ફ, અદ્ભુત રચના ઇશ્વર કરે. સહુ વસ્તુમાં વ્યાપક તેહ, ભાતિ નહિ તે પ્રભુના દેહ; તે છે સહુ પ્રાણીની પાસ, વદે વેદમાં સાવાસ,૨ તે પ્રભુ વશી રહ્યા સહુ ઠામ, માટે વાસુદેવ છે નામ; આજ અદ્વેત અખડિત દેવ, તેની દેવ કરે સહુ સેવ, ખટઉમી ખટભાવ વિકાર, અને ખરિપુ નથી લગાર; દ્વેષરાગ ભય ને અજ્ઞાન, એથી રહિત ન માયા માન. સ્થૂલાદિક જે જડના ધર્મ, ઇત્યાદિકથી રહિત અકમ; જાતી આસુષ સુખદુઃખ ભાગ, સદા કર્મ કૂલરહિત અરાગ. દેશકાલ વસ્તુકૃત જેહ, પરિચ્છેદ પામે નહિ તેહ અવયવ રહિત નિરાકૃતિ નાથ, અપાણિપાદ કહે શ્રુતિસાથ છ અવયવ કહિયે તે તે રૂપ, સાકર શ્રીફલ સાકર રૂપ; વેદ્ય વિશ્વતશ્ચક્ષુ' કહે, માટે વ્યાપક અવયવ રહે. કથન માત્ર અવયવ કહેવાય, અદ્વિતીય પ્રભુ એક સદાય; ઇચ્છા જ્ઞાન ક્રિયાક્રિક ઘણી, સકુલ શક્તિયા છે વિભુ તણી. હું સણી કરવા ઇચ્છા જેહ, પ્રભુએ પ્રથમ કરી છે તેહ; જંડચેતન ઈચ્છાથી થયાં, મળી મિશ્ર તે ભેલાં રહ્યાં. જય તે પ્રકૃતી રૂપ કહેવાય, ચેતન પુરૂષા જીવ અણાય; ભાતા જીવ પ્રકૃતી ભાગ્ય, કતાએ ર છે ચેાગ્ય.
૧૦
૧૧
૧ ૫ચમહાભૂતના. ૨ સર્વેમાં જેની વાસ એવા. ૭ જન્મરહિત. ૪ ખપે જેનાં ચક્ષુ છે.
Scanned by CamScanner

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112