________________
नरदेहनी श्रेष्ठता विषे. પાપ નિવારી જે નહિ શકે, તે નર અમથે વિદ્યા બકે જીતે નહિ ખટ શત્રુ જેહ, શાને રે કહિયે તેહ. પામીને ઉત્તમ અધિકાર, કરે નહિ નર બ્રહ્મ વિચાર; તે કૃતન નર કહિયે સહી, પ્રભુઉપકાર સ્મરે તે નહિ. સદાચારનું ન મળે ભાન, શાને તે કહિયે કુળવાન; એવા નરથી ઉત્તમ વૃક્ષ, પરઉપકાર કરે છે દક્ષ. પરપીડાકારી નર જેહ, વિછી સર્પ સમા છે એહ; તે નર નવિ ઉત્તમ કહેવાય, પુત્ર, ગુણે પાલણે જણાય. ઓ માનવ ! તે કર સુવિચાર, તારા આત્માને તું તાર; નહિ બીજે હિતકારી કેય, તને તારશે આવી સેય. જે કર્તા તે ભક્તા સહી, એથી અવળું જગમાં નહીં; આતે કર્મભૂમિ કહેવાય, કરે કર્મ તેવું ફળ થાય. સગાં તણું છે સુકૃત જેહ, તારે કામ ન આવે તેહ કરે હાથ તે આવે સાથ, એવું બેલ્યા છે જગનાથ. . તારાં સગાં સાદર જેહ, તારા અર્થ લગી છે તે; સાચે સગો એક છે ધર્મ, તે મેળવવા કરે સુકર્મ. . ૨૨ તને તેજ દુખથી તારશે, અન્ય સગાં નહિ ઉદ્ધારશે; અન્ય સગાં જે જે તે કહે, દેહ દહીને કેરે રહે, સાચે સગે આવશે સાથ, લઈ મેળવશે તે જગનાથ; આ ભવમાં જે આળસ કરે, પ્રભુનું ધ્યાન રૂટે નવિ ધરે. ૨૪ પરભવમાં તે નર પીડાય, અપરાધીને નહિ સહાય; તે માટે એ માનવ તુ ચેત, ધર્મ બ્રહ્મશું કરને હેત. ૨૫ સુકૃત સાધન સઘળાં સાધ્ય, કતી પરમેશ્વર આરાધ્ય; છોટમ કહે વેદને સારા માનવ તું કર સત્ય વિચાર. ૨૬
1. ૨૩
Scanned by CamScanner