________________
નની એકતા વિષે ઇંદ્ર પવન ને અગ્ની જેહ, કામ કરે વૃષ્ટિનું તે સૂરજ તે અજવાળું કરે, પૃથ્વીનું જલ ગગને ધરે, કે છે જમને રાજા જેહ, જનનાં કર્મ તપાસે તેહ - ચંદ્ર ઔષધી કરે પ્રસન્ન, ઉપજાવે છે સઘળું અન. ઈશે સોંપ્યા જે અધિકાર, તે તે કામ કરે નિર્ધાર; સહુને છે ઈશ્વરની બીક, તેથી તેઓ ચાલે ઠીક. આજ્ઞા ભંગ અમર જે કરે, ચેકરાશીલખ તનુ તે ધરે, ચાલ્યા નહિ વિધિયે જન જેહ, ભવનાં દુઃખ પામ્યા છે તેહ. ૨૨ નારકાદિ બહુ દેહ ગ્રહે, આજ્ઞા ભંગ તણાં દુખ સહે, રાશી લખ ફરતાં નેણ, માનવ તનુ જે આવે છે, વેદ વચનપર શ્રદ્ધા ધરી, પાળે આજ્ઞા પ્રભુની ખરી તે નર પામે છે ઉદ્ધાર, વેદવ્યાસ બેલે નિર્ધાર માનવ તન તરવાનું નાવ, વેદાચાર્ય વિષે જે ભાવ શ્રવણાદિક સાધન જે કરે, તે નર ભવસાગરને તરે. કહે છેટમ એ સાચું સહી, અન્ય આશરે કર નહીં જેને વેદ કાયદો ગમે, સદાનંદ ઘરમાં તે રમે.
नरदेहनी श्रेष्ठता विषे. ગગ ગુણવતે નરદેહ, અતિ ઉત્તમ છે સહુથી એ, અન્ય દેહને એ છે રાય, એમાં સાધન સઘળાં થાય. સહુ અક્ષર મુખથી બેલાય, સહુને મન આશય કહેવાય? વેદ આદિ પુસ્તક છે જેહ, વાંચે વચાવે છે તેહ. : ૧ નરકના ૨ દહ
Scanned by CamScanner