________________
૧૨
અફાદા. તેને તે કામ સંચિત થાય, સુણ ઉત્તર સંશય જાય કરે સુતાર કાષ્ઠનું કામ, પછી વાંસલે થાય વિરામ. ૨૩ કર્મ કરેલું સઘળું જાય, થા ઘાટે મિથ્યા નવ થાય કીયમાણ જઈ સંચિત રહે, દેહાંતર તેનું ફળ વહે. ૨૪ તે કળને કહિયે પ્રારબ્ધ, ભોગવતાં ખુટે એ સ્તબ્ધ, કર્મ તણે સાક્ષી પ્રભુ જેહ, ફળદાતા પ્રભુ જાણે છે. ભક્તતણે પ્રતિપાળક પ્રભુ, ચોગક્ષેમ ચલાવે વિભૂ; સુકૃતવતા એને ભજે, છોટમ તે જન પામે મજે. રદ
પૂર્વનન્માવિષે. હડમ ડ અક્ષર છે જેહ, આવે સંસ્કૃતમાંહિ એહ, છે સંસ્કૃતમાં ચારે વેદ, તેમાં ધર્મબ્રહ્મ બે ભેદ પૂર્વજન્મકૃત સુકૃત હોય, ધરે વેદપર શ્રદ્ધા સાય; કઈ તે પૂર્વજન્મ નવિ કહે, વેદ વિહિત સિદ્ધાંત ન ગ્રહે. ૨ દેહતણી પ્રભુ રચના કરે, નવે જીવ રચિ તેમાં ધરે; મુવા પછી ન ધરે અવતાર, એવું મત તેનું નિર્ધાર. ૩ એને ઉત્તર કહું છું એક, ડાહ્યા નર સુણિ કરે વિવેક જન્માંતર જે પ્રભુ ન કરે, તે તે ઝા નિર્દય ઠરે. - ૪ કઈ બાળક છે સુપ્રિ સહિ, તેનુમાં રેગાદિક દુખ નહિ; સેવા તેની બહણ કરે, ખાનપાન લઈ મુખમાં ધરે. ૫ રૂપશીળ ગુણવતે સહિ, સ્વપ્ન પણ દુઃખ દેખે નહિ; જન્મથકી કઈ દુખિયે બાળ, કેઈતેની ન કરે સંભાળ. ૬
૧ અલભ્યલાભ. ૨ લબ્ધનું પ્રતિપાલન
Scanned by CamScanner