________________
૨૮
બાબા, તેના બનિયા છે સહુ દે, માટે કલેશન છે એક, રાગ છેષ અહંતા કહે, ભય અજ્ઞાન કલેશ એ સહ, નશ્વરમાં સુખ વાંચ્છા જેહ, ગાઢ રાગ જાને એક, બે અપ્રિયશું અપ્રીતિ થાય, ષ નામ તેનું કહેવાય; મનમાં ઉપજે ઝાઝે ગર્વ, તેને કહે અતા સી. નાશ તણે ડર મનમાં રહે, તેને ભય ચાલુ જન કા અપ્રભુમાં પ્રભુજીનું જ્ઞાન, તેનું નામ કહે અજ્ઞાન છે પંચ કલેશ વર્યા જે એહ, દેહવતમાં વર્તે તે; પંચ ફ્લેશ જેમાં નવ હોય, જગકર્તા ઈશ્વર છે સોય. ૮ ભૂ જીવ પિતાનું રૂપ, વળિ ભૂલ્યા પરબ્રહ્મ સ્વરૂપ; કર્મ કરે અજ્ઞાને એહ, પામે કર્મવિપાકજ તે. કવિપાક બ્રાને નથી, વેદાંતે એ વાણી કથી; જીવ કરે આ જન્મે જેહ, પર જન્મ પામે છે તેલ. ૧૦ સંચિતનું પ્રારબ્ધ ઘડાય, જાતી આયુશ સુખ દુઃખ થાય; કર્મત એ તે ફળ થાય, કર્મવિપાક તેને કહેવાય. ૧૧ બ્રહ્મ ન હોય જીવવત દીન, છે સર્વર અને સ્વાધીન, સહુ ઉપજાવે પાળે હરે, કર્મવિપાક ન લાગે ખરે. ૧૨ સમદષ્ટિ સહ ઉપર ધરે, મેઘાદિક સરજી સુખ કરે; કર્મ તપાશી છતણાં, યથાગ્ય ફળ આપે ઘણાં. નિત્ય તૃપ્ત પ્રભુ છે એકલે, તેણે ખેલ રચે આ ભલે, ઉત્પત્તિ આદિક જે થાય, તે લીલા પ્રભુની કહેવાય. ૧૪ અચિંત્ય રચના એળે કરી, પરમ ચાતુરી સહુમાં ધરી;
૧ નાશવંત. ૨ ફળ.
Scanned by CamScanner