________________
બામાત્ર પ્રથમ દિવ્ય રષ્ટિ છે કરી, તેમાં શુભ સામગ્રી ધરી રાજિયા દુઃખ રહિત સહુ દેહ, પિતા પુત્રવત કરી સનેહ, ૧૮ તેમાં અપરાધી જે થયા, તે દુખવંત તનમાં ગયા એમાં પણ જીને દોષ, સદા બ્રહ્મ તે છે નિર્દોષ જે ઉચરશો એવું જ્ઞાન, પૂર્વ જન્મનું ક્યાં છે ભાન; પૂર્વે અમુક હતે હું સેય, એવું જાણે નહિ જન કાય. ૨૦ તે જન્માંતર કયમ કહેવાય, હવે એહને ઉત્તર થાય; પૂર્વ દિનેમાં ખાધું જેહ, નર સઘળા વિસરે છે તેહ, ૨૧. એમ પૂર્વ જન્મ સ્મૃતિ જાય, વપુ ધરિને વધુને વશ થાય; હવે કહું સાચું અનુમાન, પ્રકટે પૂર્વ જન્મનું જ્ઞાન. ૨૨ - ઈદ્રિવારૂણીનું ફળ હોય, બીજું એક સિતાફળ સય; - કડવું એક મિષ્ટ છે અન્ય, કરમાં આણી આપે વન્ય. તે જોઈ કરે વૃક્ષનું ધ્યાન, તે ઉપજે તેનું અનુમાન - વૃક્ષ વિના ફળ કદી ન હોય, એવું જન કે છે સહુ કેય. ૨૪ સુખ દુખ ફળ જનમાં લહેવાય, પુણ્ય પાપ વૃક્ષો કહેવાય; પુણ્ય પાપ વિન સુખ દુખ નહીં, એજ કથા સહ ગ્રંથે રહી. ૨૫ આ ભવમાં બે બાળક જેહ, પુણ્ય પાપ આચરે ન તેહતા . માટે પૂર્વજન્મ છે સહી, વિપ્ર છાટમે વાણી કહી."
धर्म विषे. ચચ્ચા સહ સુધર્મ આચરે, પરમેશ્વરની ભકતી કરી “ધર્મચર” એવું પ્રભુ કહે રાજન હોય તે સાચું .
૧ ભીલ. ૨ ધર્મ આચર
Scanned by CamScanner