________________
- पूर्वजन्मविषे.
" જીવિત
છે. દીનવરે અવતરિયા એહ, રેગાદિક દુખમાં છે દેહ, બેહેરો હું ને બેબડો, રૂપબુદ્ધિહી રબડો. છે સમદષ્ટિવંત કર્તાર, નિર્દયતા તે નહિ લગાર; પાપવિના દુખ આપે નહિ દે નહિપુણ્ય વિના સુખ સહિ. ૮ તે તે પ્રભુ યમ એવા કરે, ભિન્નગ બેમાં કયમ ધરે; બાળ ન કરે શુભાશુભ કર્મ, તે પ્રભુ તે કયમ કરે અધર્મ. ૯
જ્યારે ઈશ્વર એવું કરે, ત્યારે તે તે નિર્દય કરે; કહિયે વિષમપણું પ્રભુ માંહ, જીવ સમાન ઠરે છે ત્યાંહ. ૧૦
જીવસમે પ્રભુ જે કહેવાય, તેથી તે કલ્યાણ ન થાય; બિન પાપે આપે દુખ એહ, તે અન્યાયે કહિયે તેહ. ૧ અન્યાયે જગકર્તા હેય, ભવિજન તેને ન ભરે કેય; - જે નિર્દોષી પ્રભુને કહે, તે જન્માંતર જનના ગ્રહ. જન્માંતર કહેતાં નવ ગમે, પ્રભુમાં દોષ ઠરાવે તમે વેદ ધર્મમાં એવું નથી, જન્માંતરની વાણું કથી. પૂર્વ જન્મમાં જેવું કરે, ફળ દેહાંતરમાં પ્રભુ ધરે, જાતિ આયુષ સુખ દુખ ભેગ, જન્માંતરમાં એને જેગ. ૧૪ કર્મ તપાસી આપે કાય, માટે નિર્દોષી જગરાય
કહેશે આવું જે જન કેય, પૂર્વે ઉંચ નીચ કયમ હેય. ૧૫ - જ્યાં આરંભ સાઈને થાય, ત્યાં નવિ પૂર્વજન્મ કહેવાય
નર તીર્થક દેવાદિક દેહ, ઉંચ નીચ કયમ રચિયા એહ. ૧૯ - વિષમપણું પ્રભુમાં ના ગ્રહે, તે એને શે ઉત્તર કહે; [ એને ઉત્તર કહ છું એક, જ્ઞાતા જન જે કર વિવેક ' ૧૭
Scanned by CamScanner