________________
| શ્રીગણેશાય નમઃ | अक्षरमाळा ग्रंथ.
રાજ, (હોદi) સચ્ચિદસુખમય દેવને, પ્રણમી વારંવાર મૂલાક્ષર માંહે કહું, વેદધર્મને સાર. કર્તાએ સુષ્ટી કરી, વળતી ભાખ્યા વેદ,
જેથી સહુ જા પડે, ધર્મ બ્રહ્મને ભેદ. - જીવ જાતિ માત્રમાં, મેટો માનવ દેહ,
તેને સુખ સારું થવા, કહ્યો ઈશ્વરે તેહ, ચાર વર્ણ પ્રભુએ રચ્યા, વિધિ કહી વિશેષ; વેદ સાંપિયા વિપ્રને, એજ કરે ઉપદેશ. માટે માનવ વશને, વેદ ધર્મ છે એક એક ધર્મ અને પરબ્રહાને, જેમાં કહો વિવેક મતવાદી જે જન થયા, વઢયા વૈદિકા સાથ, કલ્પિત પંથ નવા કરી, કર્યા લેકને હાથ., પૂર્વે આર્યજને તણે, વેદ ધર્મ છે. સારા છે. ભેદ પડ કાલાંતરે, તેના થયા વિકાર, છે આર્યાવ્રતમાં એકલા, રહે વેદને ધર્મ, તેમાં પણ ફાંટા પડ્યા, કરતાં કલ્પિત કર્મ, જો કેટલાક ફાંટા વિષે, વેદત આચાર; પણ અંતર એકેકથી, પડિયા ભિન્ન વિચાર,
Scanned by CamScanner